GSTV

દેહગામમાં મહિલા પોલીસ અધિકારીને લાફાની ઘટના

Last Updated on August 4, 2018 by

ગાંધીનગરના દહેગામમાં ટ્રાફિક ઝુંબેશ દરમિયાન મહિલા પોલીસ અધિકારીને યુવકે લાફો ઝીંક્યો હતો. બાઈક સવાર યુવક ચાલુ બાઈકે ફોન પર વાત કરી રહ્યો હતો. ત્યારે મહિલા પોલીસ અધિકારીએ  યુવકને ચાલુ બાઇકે વાતચીત ન કરવા જણાવ્યુ હતુ..જો કે ઉશ્કેરાયેલા યુવકે મહિલા પોલીસ અધિકારીને લાફો ઝીંકી દીધો હતો. સ્થાનિક પોલીસ દ્વારા યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

શુભ પ્રસંગ/ જેઠાલાલની દિકરી નિયતિના આજે નાસિકમાં થશે લગ્ન, બે દિવસ બાદ મુંબઈની તાજમાં યોજાશે ભવ્ય રિસેપ્શન

Pravin Makwana

વાલીઓ ચેતજો : સુરતમાં કોરોના સંક્રમણ વધતા તંત્ર સતર્ક, સ્કૂલોમાં આટલાં વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા શાળા 7 દિવસ બંધ

Dhruv Brahmbhatt

મોંઘવારીનો માર/ લોકડાઉન પહેલા સિમેન્ટની થેલીના 290 હતા, આજે 390 રૂપિયા, ઈંટો, ગ્રીટ અને સ્ટીલનો ભાવ પણ આસમાને

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!