GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ત્વચાને ચમકતી અને સ્વસ્થ બનાવી છે, તો કરો આ ઘરેલુ ઉપચાર

ચહેરાને સ્વસ્થ અને ચમકીલી તેમજ જવાન બનાવવી છે તો ઘરેલુ ઉપચાર કરીને સારા દેખાઈ શકો છો. બઘાને ખ્યાલ છે કે લીંબુમાં રહેલા પોષક તત્વ વિકારોને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. કાકડીની સીઝન ચાલી રહી છે, ત્યારે તેનો રસ કાઢીને તેમાં લીંબુનો રસ, અને તેમાં દૂધ નાખી મિક્સ કરી દો.

તેને ચહેરા પર અડધો કલાક રાખો ત્યાર બાદ ઠંડા પાણીથી સાફ કરી દો. અઠવાડિયામાં 3-4 વાર કરવાથી તમારી સ્કીનમાં થોડો ફેરફાર થતો જણાશે.

-સુંદર દેખાવા માટે તમારે બજારની મોંઘી ક્રીમોનો ઉપયોગ કરવાની જરૂર નથી. ઘરે બેઠા તમે દહીં, ગુલાબ જળ અને ચોખાનો લોટ લો. આ ત્રણે વસ્તુને મિક્સ કરો અને ચહેરા પર ધીમેધીમે માલિશ કરો. અને બને તો એવી જગ્યા પર ધ્યાન આપવું જ્યાં કાળાશ વધુ હોય. તેનાથી કાળા ડાઘ ધીમેધીમે દૂર થશે. આ રીતે માલિશ કર્યા બાદ તેને પાણી વડે સાફ કરો.

-હળદરનો ઉપયોગ આર્યુવેદમાં પણ માનવામાં આવે છે, તેને વધુ મહત્વ આપવામાં આવે છે. ત્વચા માટે હળદર વધુ ફાયદાકારક બની રહે છે. હળદર ખીલ અને ડાઘ ધબ્બાને પણ દૂર કરી શકે છે. હળદરમાં કુરકુમિન નામનું યોગિક હોય છે જેમાં એક્સીડેન્ટ ભરપૂર હોય છે. જે ઉંમરના વધતા લક્ષણોને દૂર રાખે છે. દહીં સાથે હળદર મિક્સ કરી રોજ લગાવવાથી ત્વચામાં ગ્લો આવવા લાગે છે.

Read Also

Related posts

હુંફાળુ પાણી પીવાના એક નહીં અનેક છે ફાયદા, જાણી લેશો તો ક્યારેય પીવાનું નહીં ટાળો

Mansi Patel

ઈમ્યૂનિટી સિસ્ટમ વાધરવા માટે રામબાણ છે લીંબુનો ઉકાળો, આ રીતે બનાવો જરૂર થશે ફાયદો

Ankita Trada

ઓએનજીસીમાં નોકરીની છે સુપર્બ તક : 4182 જગ્યાઓ માટે ITI પાસ પણ કરી શકે છે અરજી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!