GSTV

રાતે સૂતા પહેલા અપનાવો આ Skin Care ટીપ્સ

Last Updated on June 16, 2017 by

રાત્રે સૂતા પહેલા કેટલીક ખાસ બ્યુટી ટીપ્સ અપનાવો, તો તમારી સ્કીન એકદમ હેલ્ધી રહેશે. ઉનાળા અને ચોમાસાની ઋતુમાં ખાસ કરીને સ્કીનનું ધ્યાન રાખવું જોઇએ, તેથી રાતે સૂતા અપનાવો આવી જ કેટલીક સ્કીનની ટીપ્સને….

રાત્રે ઊંઘતા પહેલા વાળને કોમ્બ કરવાનું ના ભૂલો. સારી રીતે કોમ્બ કર્યા પછી હેરની ઢીલી પોની વાળી લો. આથી તમારા વાળ હંમેશા સારા રહેશે અને વાળમાં ગૂંચ નહી થાય અને તૂટવાનું ઓછું થઇ જશે.

રાત્રે ઊંઘતા પહેલા ન્હાયા બાદ માત્ર ચહેરા પર જ નહી પરંતુ આખી બોડી પર ક્રીમ, લોશન અથવા તો નાળીયેરનું તેલ લગાવો જેથી સ્કરીનું મોઈશ્ચરાઈઝર જળવાઇ રહેશે અને સ્કીન ગ્લો કરશે.

ખાસ કરીને વિન્ટર સીઝનમાં સ્કીનમાં એક્સ્ટ્રા ડ્રાયનેસ આવે છે, તો નાઈટ ક્રીમમાં સીરમનાં કેટલાક ટીપાં ભેળવી શકો છો. સ્કીનને મોઈશ્ચરાઈઝર મળશે અને ડેથ સ્કીન નહી રહે. તમારી સ્કીન ગ્લો કરવાની સાથે  એકદમ ફ્રેશ લાગશે.

હંમેશા મેકઅપ રીમૂવ કરીને જ ઊંઘવાની આદત રાખો. ઊંઘતા પહેલા મેકઅપ રીમૂવ ન કરવાથી સ્કીરન પર તેની અસર પડી શકે છે.. તેનાથી રોમછીદ્રો બંધ થઇ જાય છે. કેટલીક વખત ખીલ અને રેશીસ થવાનું કારણ બને છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

Glowing Skin/ સ્કિન માટે ખુબ જ ફાયદાકારક છે આ 8 મોર્નિંગ ડ્રિંક્સ, હંમેશા દેખાશો યંગ અને ગ્લોઈંગ

Damini Patel

ફાયદો જ ફાયદો/ સફેદ વાળની પ્રોબ્લેમ સોલ્વ કરશે નાળિયેર તેલ : વાળ થઇ જશે ઘાટા અને સિલ્કી, આ રીતે કરો ઉપયોગ

Damini Patel

Foods for Heavy Beard: દાઢીને ભરાવદાર બનાવવા માટે આજે જ ડાયેટમાં સામેલ કરો આ વસ્તુઓ, મળશે જબરદસ્ત ગ્રોથ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!