GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

Skin care Tips : સ્કિનની આ 5 સમસ્યાઓને દૂર કરે છે ગુણકારી ફુદીનો

શરીર માટે ઘણી વસ્તુઓ એવી હોય છે કે જે સ્વાસ્થ્યની સાથે સુંદરતા નિખારવામાં પણ ફાયદો કરે છે. પરંતુ તેના વિશે બહુજ ઓછા લોકો જાણતા હોય છે. જેવી રીતે ફુદીનો ફક્ત સ્વાસ્થ્ય્ માટે જ નહી પરંતુ તમારી ખૂબસુરતીને નિખારવા માટેનું પણ કાર્ય કરે છે.

ત્વાચની સુંદરતા નિખારે છે ફુદીનો

ફુદીનામાં હાજર એન્ટી ઓક્સીડેંટ ત્વચા માટે અત્યંત ફાયદા કારક છે. ફુદીનાનો ફેસ માસ્ક અઠવાડીયામાં બે વખત લગાવવાથી ધીરે-ધીરે રંગત નિખરવા લાગે છે. ત્યારે જો તમને છાઈયોની સમસ્યા હોય તો તમે ફુદીનાના રસને દહીંમાં અને ઘઉંના લોટમાં ભેળવીને લગાવી શકો છો.

પિમ્પલને રાખે છે દુર

જો તમને ખીલની સમસ્યા છે તો તમે રેગ્યુલર ફુદીનાનો વપરાશ કરવો જોઈએ, જો ફુદીનાનાં રસને નારિયેળ તેલમાં નાખીને પિમ્પલ પર લગાવી શકતા હોય તો થોડાક દિવસમાં જે જગ્યા ખીલ થયો છે તે સ્થળ પર લગાવીને તે દુર થઈ જશે, અને તેનાં નિશાન અને ડાઘ ધબ્બા પણ હલ્કા પડી જશે.

બળતરા અથવા મચ્છરનાં કરડવા પર

જો તમને બળતરા અથાવ મચ્છર કરડવા પર બળતરા થઈ રહી છે તો તમે ત્યાં ફુદીનાને પીસીને લગાવી શકો છો. અને ત્યારે તમારે તંરતજ બળતરા થતી બંધ થઈ જશે અને તમે ઈન્ફેક્શનથી પણ બચી જશો.

એન્ટી એજીંગ
શું તમે વૃદ્ધ દેખાઈ રહ્યા છો, તો ફુદીનાનાં વપરાશને શરૂ કરી દો ફુદીના ઉંમર પહેલા વૃદ્ધાવસ્થાનાં કારણે સ્કિન ઈફેક્ટ દૂર કરવામાં મદદ કરે છે.

ડાર્ક સર્કલ
એવી બહુ જ ઓછી વસ્તુઓ છે જેની અસર ડાર્ક સર્કલ્સ એટલેકે કાળો ઘેરાવો પર હોય છે. ફુદીનામાં આ વસ્તુઓ પણ શામેલ છે, કોઈ કારણ સર ડાર્ક સર્કલ જો થયા હોય તો રાત્રીનાં સૂતી વખતે ફુદીનાનો રસ લગાવવો જોઈએ, 10-15 દિવસોમાં તમારા ડાર્ક સર્કલ 70-80 ટકા દૂર થઈ જશે.

READ ALSO

Related posts

ભારત બાદ Apple આપ્યો ચીનને મોટો ઝટકો, ચાઈનીઝ એપ સ્ટોર પરથી હટાવી આટલી એપ્લીકેશન

Ankita Trada

દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરે રક્ષાબંધન પર માગ્યું આ વચન, પીએમ મોદીએ આપ્યો આ જવાબ

Karan

આત્મહત્યા પહેલાં સુશાંતસિંહ રાજપૂતે ગૂગલ પર સર્ચ કરી હતી આ ત્રણ વસ્તુઓ, પોલિસે કર્યો મોટો ખુલાસો

Karan
Do NOT follow this link or you will be banned from the site!