GSTV

બિહાર : જે હોસ્પિટલમાં 146 બાળકોના મોત થયા તેના પાછળના ભાગેથી નર કંકાલ મળી આવ્યું

બિહારના મુજફ્ફરપુરની શ્રી કૃષ્ણા હોસ્પિટલના પાછળના ભાગમાંથી નર કંકાલ મળી આવતા રાજકારણ ગરમાયુ છે. બિહાર સરકારમાં પ્રધાન અશોક ચૌધરીએ આ મામલે જણાવ્યુ કે, મીડિયા દ્વારા અફવા ફેલાવવામાં આવી રહી છે. જે નરકંરાલ મળી આવ્યા છે તે મૃતદેહનું કોઈ દાવેદાર હોતુ નથી. આ મૃતદેહને સળગાવવા માટે સરકાર પોસ્ટમોર્ટમ વિભાગને પ્રતિ મૃતદેહના બે હજાર રૂપિયા આપે છે.

પરંતુ કેટલીક વાર આ મૃતદેહને પોસ્ટમોર્ટમ વિભાગ દ્વારા સળગાવવામાં આવતા નથી. આ મામલે સરકારે તપાસના આદેશ આપ્યા છે. મહત્વપૂર્ણ છે કે, હોસ્પિટલન પાછળના ભાગમાંથી 100 માનવ કંકાલ મળી આવ્યા. જેમાંથી કેટલાક સળગેલી હાલતમાં મળી આવ્યા છે. જેથી નીતિશ સરકાર વિરોધીઓના નિશાને આવી છે.

READ ALSO

Related posts

અકસ્માત થતા રાયફલ છોડી પણ હિંમ્મત ન હારી અને પિસ્તોલ શૂટિંગ શરૃ કર્યું,જીત્યા 30થી વધુ મેડલ

Bansari

ઝીરોના ધબડકા બાદ શાહરૂખ ખાન થઇ ગયો હતો નર્વસ, લાંબા બ્રેક બાદ આ ફિલ્મનું શુટિંગ શરૂ કર્યુ

Bansari

આ હૉલીવુડની આ હિન્દી થ્રિલર ફિલ્મમાં સોનમ કપૂર, નેત્રહિન યુવતીના પાત્રમાં જોવા મળશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!