GSTV
Home » News » 6 ગામના લોકોનો વિરોધ, શહેરમાં પાણી-રસ્તાના ઠેકાણા નથી, ગામડાનો વિકાસ કેવી રીતે કરશો

6 ગામના લોકોનો વિરોધ, શહેરમાં પાણી-રસ્તાના ઠેકાણા નથી, ગામડાનો વિકાસ કેવી રીતે કરશો

વડોદરા શહેરમાં સમાવવા સામે જીલ્લાના 6 ગામના લોકોએ વિરોધ કર્યો હતો. 6 ગામોના સ્થાનિકોએ નવલખી મેદાનથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતુ. બીલ,ભાયલી, સેવાસી, ઉંડેરા, કરોડીયા, વેમાલીનાં ગામ લોકોએ વિરોધ દર્શાવ્યો છે. ગ્રામજનોએ કહ્યુ હતુ કે શહેરી વિસ્તારમાં પાણી રોડ-રસ્તાના ઠેકાણા નથી. ત્યારે ગામડાઓનો વિકાસ તમે કેવી રીતે કરશો. તેવા તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા. જો માંગણી નહી સ્વીકારમાં આવે તો 84 ગામના લોકો પણ વિરોધ માટે આગળ આવશે.

READ ALSO

Related posts

પતિની આ ગંદી આદતે ફોર્ટિસની ડોક્ટર સોનમની છીનવી લીધી જીંદગી, એક વર્ષમાં થયુ બધુ જ બર્બાદ

Kaushik Bavishi

કેટલું પેટ્રોલ ગયુ ટાંકીમાં, મોબાઈલ પર આવશે નોટિફિકેશન

Kaushik Bavishi

સુરતમાં બેફામ બનેલી સીટી બસે યુવકનો જીવ લીધો, પાંચ લાખની સહાય આપવામાં આવતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!