GSTV
India ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરના બિજબેહરામાં સુરક્ષા જવાનોને મળી મોટી સફળતા, 6 આતંકીઓ ઠાર

જમ્મુ કાશ્મીરના અનંતનાગના બિજબેહરામાં સુરક્ષા જવાનોને મોટી સફળતા મળી છે. સુરક્ષા જવાનો સાથે અથડામણમાં 6 આતંકીઓને ઠાર થયા છે. હજુ પણ આ વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. જેને લઈને સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આતંકીઓ પાસેથી ભારી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા છે. 

બિજબેહરાના સેકિપોરા વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાના ઈનપુટ મળ્યા બાદ સુરક્ષા જવાનો સાથે અથડામણ થઈ હતી. આ પહેલા કુલગામમાં સેનાના આર.આર. કેંપ પર ગુરુવારે સવારે આતંકી હુમલો થયો હતો. મંગળવારે પણ સેના સાથે અથડામમાં હિઝબુલ મુઝાહુદ્દીનના ચાર આતંકી માર્યા ગયા હતા. જો એક જવાન શહીદ થયા હતા.

Related posts

હવે CoVin પરથી ખબર પડી જશે રક્તદાન અને અંગદાનની સ્થિતિ, ડોનરનો સંપર્ક કરવો થઇ જશે સરળ; જાણો કેવી રીતે

Damini Patel

મોટા સમાચાર/ ડીઝલના રેટને કાબુમાં રાખવા માટે મોદી સરકારનો મોટો નિર્ણય, જાણશો તો ખુશ થઇ જશો

Bansari Gohel

ભગવાન શ્રી કૃષ્ણનો 5249મો પ્રાગટયોત્સવ! ઉત્સાહનું ઘોડાપૂર, ઠેરઠેર શોભાયાત્રા અને મટકી ફોડ સહિત કાર્યક્રમો

pratikshah
GSTV