GSTV

કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં છ વ્યક્તિઓના મોત, ત્રણ ઘાયલ

જામનગરના કાલાવડ ધોરાજી વચ્ચે કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં છ વ્યક્તિઓના મોત થયા હતા. અન્ય ત્રણ વ્યક્તિઓ ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા છે. ૧૦૮ની ટિમ દ્વારા ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા છે. જામનગરના બેડેશ્વરમાં રહેતો વાઘેર પરિવાર કામલશા પીરની દરગાહથી દર્શનકારીને પરત ફરતો હતો તે સમયે અકસ્માત નડ્યો હતો.

અકસ્માત એટલો ભયંકર હતો કે જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટના બનતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. અને ઘાયલોને સારવાર માટે ખસેડયા હતા. થોડી જ ક્ષણો પહેલા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. હોસ્પિટલ પહોંચેલા પરિવારજનોએ રોકકળ શરૂ કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતુ.

READ ALSO

Related posts

રેપ કેસમાં અનુરાગ કશ્યપને મુંબઈ પોલીસે મોકલ્યું સમન્સ, કાલે 11 વાગે થશે પૂછપરછ

pratik shah

Bigg Boss 14: બિગ બૉસ હાઉસમાં થશે રાધે માની એન્ટ્રી? સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો

Bansari

એક ધક્કા ઓર દો, બાબરી મસ્જીદ તોડ દો જેવી ઉશ્કેરણીઓને કારણે તૂટ્યો ઢાંચો, અમે ચુકાદાને હાઈકોર્ટમાં પડકારીશું

Karan
Do NOT follow this link or you will be banned from the site!