GSTV
Home » News » બોટાદ નગરપાલિકાના છ સભ્યો ભાજપમા જોડાયા, સૌરભ પટેલે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા

બોટાદ નગરપાલિકાના છ સભ્યો ભાજપમા જોડાયા, સૌરભ પટેલે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા

બોટાદ નગરપાલિકામાં કોંગ્રેસને ફટકો પડ્યો છે. કારણ કે, કોંગ્રેસના છ સભ્યોએ ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

ભાજપ નેતા સૌરભ પટેલે નગર પાલિકાના છ સભ્યોને ભાજપના ખેસ પહેરાવી આવકાર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, બોટાદ નગર પાલિકામાં 44 સભ્ય છે.જેમાં 27 ભાજપના સભ્યો છે.અને 17 કોંગ્રેસના સભ્યો છે. જેમાં છ સભ્યો ભાજપમાં જોડાયા છે.

READ ALSO

Related posts

પરેશ ધાનાણીનો આરોપ, સરકારે કર્યો 39 હજાર કરોડના આઉટ સોર્સિગનો ગોટાળો

Nilesh Jethva

અમદાવાદમાં એસીબીએ એક અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો, લાંચની રકમ જાણીને તમે માથું ખંજવાળશો

Nilesh Jethva

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!