GSTV

કોંગ્રેસના આ બળવાખોર ધારાસભ્યની મુશ્કેલીમાં થયો વધારો, આ ગોટાળામાં કરવામાં આવી અટકાયત

Last Updated on July 16, 2019 by Arohi

કર્ણાટકના બળવાખોર ધારાસભ્ય રોશન બેગની મુશ્કેલીમાં વધારો થયો. IMA ગોટાળામાં રોશન બેગની બેંગાલુરૂ એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી. મળતી માહિતી પ્રમાણે રોશન બેગ મુંબઈ જઈ રહ્યા હતા. જે દરમ્યાન તેમને પોલીસે અટકમાં લીધા.

આ મામલે એસઆઈટીએ જણાવ્યુ હતુ કે, રોશન બેગની પૂછપરછ માટે તેમને અટકમાં લેવામાં આવ્યા છે, તેમને 19મી જુલાઈએ એસઆઈટી સમક્ષ રજૂ થવા માટે નોટિસ આપવામાં આવી હતી. જેથી તેઓ લાપતા થવાની કોશિશ કરી રહ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે, કર્ણાટકમાં પક્ષ વિરોધી ગતિવિધિ બાદ કોંગ્રેસે રોશન બેગને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. જે બાદ તેઓ સતત કોંગ્રેસ વિરૂદ્ધ નિવેદન આપી રહ્યા છે. રોશન બેગનો આરોપ છે કે, કોંગ્રેસે ચૂંટણીમાં મુસ્લિમ વોટ બેંકને ઉપયોગ કર્યો છે.

Read Also

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!