GSTV
Home » News » પરથી ભટોળ પાસેથી ગની બહેને રૂપિયા લીધા!, કોંગ્રેસના આ ધારાસભ્યે આપ્યો આ જવાબ

પરથી ભટોળ પાસેથી ગની બહેને રૂપિયા લીધા!, કોંગ્રેસના આ ધારાસભ્યે આપ્યો આ જવાબ

પાંચ ધારાસભ્યોએ પરથી ભટોળ પાસેથી રૂપિયા લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં ગેની બહેનનું નામનો પણ સમાવેશ થાય છે. વાવના ધારાસભ્ય ગેની બહેન સામે રૂપિયા લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેને લઇને ગેની બહેનનું નિવેદન સામે આવ્યુ છે. ગેની બહેને ધરણીધરના સોગંધ ખાઇ જણાવ્યુ કે જો મે રૂપિયા લીધા હોય તો ભગવાન ધરણીધ અમારૂ નખ્ખોદ કાઢે.

પોતાના બેફામ નિવેદન માટે જાણીતા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ફરી એકવખત વિવાદાસ્પદ નિવેદન કર્યુ છે. જેમાં આ વખતે ગેની બેને શંકર ચૌધરી પર નિશાન સાધતા કહ્યુ કે શંકર ચૌધરી કાવાદાવા વાળા છે. ગેનીબેન કહ્યુ કે કાવાદાવા કરીને ગમે ત્યાં લડીને મંત્રી બનવું છે આ સાથે ગેનીબેને કહ્યુ કે વિધાનસભામાં રાધનપુર ભેગા કર્યા હતા ત્યારે ફરીથી દુખ ઉભુ ન થાય તેવી ગેનીબેને મતદારોને અપીલ પણ કરી હતી.

READ ALSO

Related posts

ચીનમાં ફસાયેલાં ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લાવવા અંગે CM રૂપાણીએ વિદેશ પ્રધાનને કરી રજુઆત

Mansi Patel

સાસણનાં જંગલમાં વન વિભાગનાં કર્મી ઉપર વનરાજનો હુમલો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો આ વીડિયો

Mansi Patel

ગુજરાતી ટિકટોક સ્ટાર કિર્તી પટેલની મુશ્કેલી વધી શકે, વન્ય પ્રેમી અને RTI એક્ટિવિસ્ટે આ કાર્યવાહી કરવા કરી માંગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!