GSTV
Home » News » મોરબી : એવું તે શું થયુ કે, મોટી બહેને કરી નાના ભાઈની ગળુ દબાવી હત્યા

મોરબી : એવું તે શું થયુ કે, મોટી બહેને કરી નાના ભાઈની ગળુ દબાવી હત્યા

મોરબીમાં સીરામીક વેપારીના માસુસ પુત્રના શંકાસ્પદ મોત મામલે ફોરેન્સીક પીએમમાં ગળું દબાવીને હત્યા કરાયાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસની તપાસમાં માસુમ બાળકની હત્યા તેની ફઇની દીકરીએ કરી હોવાનું ખુલ્યું છે. આ પરિવારની કિશોર વયની સગી ભાણેજ શાક શમારતી હતી ત્યારે બાળકે ચાકુ લઈ લેતા ફઇની દીકરીને ચાકુ લાગી ગયું હતું. આથી ગુસ્સો આવી જતા તેણીએ મામાના માસુમ દીકરાનું ગળું દાબીને હત્યા કરી નાખી હતી. પોલીસે બાળ કિશોરી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તરુણ વયની પિતરાઈ બહેનના હાથે માસુમ બાળકની હત્યા થયાનું બહાર આવતા ભારે અરેરાટી મચી ગઇ છે.

READ ALSO

Related posts

પ્રિયંકા ગાંધીના ધરણા પર ભાજપે આપ્યો જવાબ, ‘કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે’

Mayur

ચંદ્ર પર ડગ ભરનાર બીજા માનવી વિશે જાણો છો તમે? જાણો કોણ હતા બઝ ઑલ્ડ્રિન

Arohi

પાકિસ્તાન ન જવાની સજા ભારતના મુસ્લિમો ભોગવી રહ્યા છે : આઝમ ખાન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!