જસલીન મથારૂએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હૉટ તસ્વીરો

29 વર્ષની જસલીન મથારૂ દેખાવમાં ખૂબ જ હૉટ છે. જસલીન ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જે તેમણે થોડી બોલ્ડ તસ્વીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જે તેના ચાહકોને ખૂબ પસંદ આવી છે.

View this post on Instagram

❤❤ Swipe left

A post shared by Jasleen Matharu (@jasleenmatharu) on

બિગ બૉસ 12ની ચર્ચિત કન્ટેસ્ટન્ટ જસલીન મથારૂ થોડા અઠવાડિયા પહેલા ઘરથી બેઘર થઇ ગઇ હતી. જસલીને હાલમાં જ પોતાની સિઝલિંગ તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.

View this post on Instagram

❤❤ Swipe left

A post shared by Jasleen Matharu (@jasleenmatharu) on

જસલીને આ તસ્વીરો ગોવા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પડાવી છે. આ તસ્વીરોને જસલીનના ‘સ્વાઈપ લેફ્ટ’ એમ કેપ્શન આપ્યું છે.

View this post on Instagram

❤❤ Swipe left

A post shared by Jasleen Matharu (@jasleenmatharu) on

જસલીન મથારૂ પંજાબી પરિવાર સાથે ઘરોબો ધરાવે છે અને તે વ્યવસાયે સિંગર અને એક્ટર છે. જસલીન મુંબઈમાં જન્મી છે અને પંજાબી પરિવાર સાથે ઘરોબો રાખે છે. જસલીન મથારૂ ટ્રેન્ડ ડાન્સર છે.

View this post on Instagram

❤❤ Swipe left

A post shared by Jasleen Matharu (@jasleenmatharu) on

જણાવાઈ રહ્યું છે કે જસલીને 11 વર્ષની ઉંમરથી ક્લાસિક્લ, વેસ્ટર્ન સંગીત શિખવાનું શરૂ કર્યુ હતું. મીકા સિંહના ગ્રુપની સાથે ત્રણ વર્ષથી વધુ સમય સુધી પરફોર્મ કર્યુ છે.

View this post on Instagram

❤❤ Swipe left

A post shared by Jasleen Matharu (@jasleenmatharu) on

જસલીન જાણીતા સિંગર સાથે પણ પ્રદર્શન કર્યુ છે. જેમાં મીકા સિંહ સિવાય સુખવિંદર સિંહ, અમઝદ ખાન જેવા સિંગર સામેલ છે.

View this post on Instagram

❤❤ Swipe left

A post shared by Jasleen Matharu (@jasleenmatharu) on

કિકબૉક્સિંગમાં બ્રાઉન બેલ્ટ પણ પ્રાપ્ત કર્યો છે. જસલીન છેલ્લા 7 વર્ષથી તેનો અભ્યાસ કરી રહી છે.

જસલી મથારૂ પોતાની હૉટ તસ્વીરો અને સેલ્ફી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફૉલોઅર્સ પણ વધારે છે.

READ ALSO


ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter