GSTV

સિંગરને તેની કો-સિંગર સાથે ગલગલિયા અને અડપલા પડયા એવા ભારે કે સણસણતા તમાચામાંથી આવ્યા અવાજો ધનતનનનનન…..

Last Updated on November 10, 2021 by pratik shah

ગુજરાત રાજ્યના વલસાડમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં એક ગાયક કલાકારને સણસણતાતમાચા પડયા છે. ગાયકીમાં તાલીઓનો ગડગડાટ સાંભળવા માટે ટેવાયેલા વલસાડના મુકેશ પટેલ નામના સિંગરને તેની કો-સિંગર સાથે ગલગલિયા અને અડપલા કરવા માટે તમાચાનો ફફડાટ સાંભળવો પડ્યો.

મુકેશ પટેલને બોલાવીને મેથીપાક આપ્યો

વેલવાચ ગામે આયોજિત કાર્યક્રમમાં સિંગર મુકેશ પટેલે ચાલુ કાર્યક્રમ દરમિયાન ગાયન કરી રહેલી આર્ટિસ્ટના ગળામાં હાથ નાખી દીધો અને ત્યારબાદ જેમ તેમ સ્પર્શ કર્યું…તે પછી આ સમગ્ર બાબતને લઇને છંછેડાયેલી આ યુવતીએ હાઇવે પર મુકેશ પટેલને બોલાવીને મેથીપાક આપ્યો.

એટલું જ નહીં આ યુવતીની સાથે આવેલા અન્ય લોકોએ સિંગર મુકેશ પટેલને માફી મંગાવી અને ચરણ સ્પર્શ કરાવ્યા હતા..આ સમગ્ર વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

READ ALSO

Related posts

ભારત વિરોધી અપપ્રચાર કરતા સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે આકરી કાર્યવાહી, યુટયૂબ ચેનલ, વેબસાઈટ બંધ કરાઈ

Damini Patel

જાણવા જેવુ / કોરોનાના ત્રણ પ્રકારના હોય છે દર્દીઓ, જાણો કોને કેવી રાખવી પડશે સાવચેતી…?

GSTV Web Desk

ચિંતાનો વિષય / શીત-યુદ્ધની સંભાવના બની પ્રબળ, બ્રિટને આપી રશિયા અને ચીન પ્રમુખને સ્પષ્ટ ચેતવણી

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!