GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

સિંગાપુર જતી ફ્લાઇટનાં એન્જિનમાં પાયલોટે એવું તો શું જોયું કે ઇમરજન્સી લેન્ડ કરવું પડ્યું

તમિલનાડુનાં તિરૂચિરાપલ્લીથી સિંગાપુર તરફ જતા સ્કુટ એરવેઝનાં વિમાન TR-367ને ચેન્નઇ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડ કરવાની ફરજ પડી છે. મળતી માહિતી પ્રમાણએ વિમાનનાં એન્જીનમાંથી આગ નિકળતી હોય તેવું લાગતું હતુ. જેથી મધ્યરાત્રીએ 3 વાગ્યેને 40 મીનિટે આપાત્તકાલ લેન્ડિંગ કરાવાની ફરજ પડી છે. વિમાનનાં એન્જીનમાંથી આગનાં તણખા ઝરતા હોય તેવું દ્રશ્ય પાયલટે જોઇ લેતા મામલો સમજાયો હતો. જેથી ચેન્નઇ એરપોર્ટ ઓથોરિટી સાથે સંપર્ક કર્યા બાદ આપાત લેન્ડિંગ કરાવાની ફરજ પડી હતી.

વિમાનમાં 161 મુસાફરો અને ક્રુ મેમ્બર્સ સવાર હતાં. તમામ યાત્રિકોને સુરક્ષિત રીતે વિમાનની બહાર કાઢવામાં આવ્યા હતાં. મળતી માહિતી પ્રમાણએ આજે સાંજ સુધીમાં વિમાન ફરી સિંગાપુર માટે ઉડાન ભરશે.

અધિકારીઓનું કહેવું છે કે,કોઇને પણ ઇજા કે નુકસાન થયાનાં કોઇ સમાચાર નથી. તમામ મુસાફરોને ચેન્નઇની હોટેલમાં રેસ્ટ અપાયો હતો. હાલમાં તો ટેક્નિશ્યન વિમાનમાં સર્જાયેલી ખામીનું નિરાકરણ શોધી રહ્યા છે. જ્યારે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું ત્યારે અગ્નિશમન દળનાં જવાનોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં હતાં.

READ ALSO

Related posts

કોહલી અને રોહિત શર્મા વચ્ચેના સંબંધોમાં તીરાડ ? લોકડાઉનમાં બંને સાથે લાઇવ થયા જ નથી!

Bansari

વાપીની કંપનીમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, અમદાવાદ ATSએ બે આરોપીઓની કરી ધરપકડ

pratik shah

સસરાના નિધન બાદ પતિ પરાગ સાથે ગાઝિયાબાદ પહોંચી શેફાલી ઝરીવાલા, એરપોર્ટના હાલ જોઈ કહી આ વાત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!