GSTV
Home » News » કોંગ્રસે અને ભાજપનો એક સમયે જ કાર્યક્રમ હોવાથી ભાજપે ખુરશીઓ ખાલી જવાના ભયે કાર્યક્રમ રદ્દ કર્યો

કોંગ્રસે અને ભાજપનો એક સમયે જ કાર્યક્રમ હોવાથી ભાજપે ખુરશીઓ ખાલી જવાના ભયે કાર્યક્રમ રદ્દ કર્યો

Madam family Jamnagar

જૂનાગઢના વિસાવદર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ચૂંટણી પ્રચાર કાર્યક્રમ મોકૂફ રખાયો છે. એક જ સમયે કોંગ્રેસ અને ભાજપ કાર્યક્રમ હોવાથી સીએમ વિજય રૂપાણીનો કાર્યક્રમ રદ કર્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. બીજી તરફ ભાજપના કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી. ભાજપ બંક્ષીપંચ સંમેલન યોજવાનુ હતુ. વિસાવદર સુધી હેલિકોપ્ટર આવ્યુ પણ હતુ. જોકે સત્તાધાર ધામ ખાતે દર્શન કરીને સીએમ પરત ફરી ગયા હોવાનું મનાય છે.

READ ALSO

Related posts

હાઇકોર્ટે સરકાર અને કોર્પોરેશનો લીધો ઉધડો,કહ્યું કેરી…

Path Shah

વડોદરામાં લાખો લોકોએ ગંદુ પાણી પીધું, અઢી મહિના પછી ખબર પડી કે…

Riyaz Parmar

કાશીનો પ્રસાદ મને શક્તિ આપે છે: PMનાં આગમનથી સમગ્ર વારાણસી કેશરીયા નગરી બની

Riyaz Parmar