GSTV
Home » News » જાણીતી અભિનેત્રીએ ટ્વીટ કર્યું, સલમાન નથી ગુન્હેગાર

જાણીતી અભિનેત્રીએ ટ્વીટ કર્યું, સલમાન નથી ગુન્હેગાર

20 વર્ષ પહેલા જોધપુરમાં કાળા હરણના શિકાર મામલેસજા ફટકારવામાં આવી હતી. સલમાનખાનને શુક્રવારે પણ જામીન મળ્યા ના હોય વધુ એક રાત જેલમાં ગુજારવી પડશે. સલમાન ખાનની સજાને લઈને  બોલીવુડમાં ચિંતાની લાગણી છવાઈ ગઈ છે તો કોઈએ સલમાન ખાનને સમર્થન પણ કર્યું છે.પરંતુ અભિનેત્રી અને ટીવી ઈન્ટરવ્યુર  સિમીના ટ્વીટની હાલમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.

સિમીને સિતારાઓના દિલની વાતજાણવાનો હુન્નર પણ રહ્યો છે.તો એના ઈન્ટરવ્યું તની સાબિતી પણ છે.સલમાન ખાનને સમર્થન કરતા ટ્વીટ કર્યું હતું કે, હું એક વાતએ લઈને ચિંતાગ્રસ્ત છું કે, સલમાન ખાન કોઈ દિવસ જાનવરને નુકશાન જ ના પહોચાડી શકે. સલમાન ખાન જાનવરોને બહુજ પ્ર્રેમ કરે છે.અ મામલે ગુનેફારનો અસલી ચહેરો સામે લાવો જોઈએ. 20 વર્ષ નો સમયગાળો ભું જ લાંબો છે કોઈના ગુન્હાને આપણા ખંભા પર લઈને ફરવા માટે . સિમી ગ્રેવાલના ટ્વીટમાં જતા -જતા જે વાત જણાવી છે એ૪ વાતની ચર્ચા વર્ષો સુધી થશે.

સિમીને ટ્વીટર પર આ વાતનું સમર્થન કર્યું ત્યારે એ વાત પર ઈશારો કર્યો હતો કે સલમાન દોષી છે ?

 

Related posts

મસૂરની દાળ છે ગુણોથી ભરપૂર, સેવનથી થશે અનેક લાભ

Dharika Jansari

રઘુરામ બાદ બીજા અર્થશાસ્ત્રી બોલ્યા: મોદી સરકારનાં આ નિર્ણયથી નુકસાન વધુ અને લાભ ઓછો

Riyaz Parmar

વર્લ્ડ કપ ફાઈનલ : હવે સૌથી મોટા અંપાયરે 6 રન પર કર્યો સવાલ, કહ્યું તે તો 5 રન હતા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!