GSTV

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Last Updated on June 20, 2021 by Pritesh Mehta

સેલવાસ કિલવણી નાકા પાસેની ધનલક્ષ્મી બિલ્ડીંગમાં બીજા માળે રહેતા વૃદ્ધ દંપતીના ઘરમાં ચોરી થઇ હતી. રાત્રીના સમયે ત્રાટકેલા તસ્કરોએ રૂપિયા 7 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. તસ્કરો બેડરૂમની બારી તોડી ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. અને લોકરમાં રહેલા દાગીનાની તસ્કરી કરી લીધા હતા. ચોરીની ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!