GSTV

જેટલીના નિધન પર ભાજપનો ધ્વજ અડધી કાઠીએ લહેરાવવામાં આવ્યો

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના નિધન બાદ ભાજપ કાર્યાલય ખાતે ભાજપનો ઝંડો અડધી કાઠીએ લહેરાવવવામાં આવ્યો. જેટલીએ 67 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ છેલ્લા ઘણાં સમયથી બિમાર હોવાના કારણે દિલ્હીની એઈમ્સમાં સારવાર લઈ રહ્યા હતા. જે દરમ્યાન તેમનું નિધન થયુ.

READ ALSO

Related posts

ઓક્સિજન સેન્ટર કહી શકાય એવા ફોરેસ્ટ પાર્કનું બોળકદેવમાં થયું નિર્માણ

Nilesh Jethva

અમદાવાદના થલતેજમાં આવેલા સ્મશાનમાં એમ્બ્યુલન્સ એક સાથે બે ડેડબોડી લાવવામાં આવતા ખળભળાટ

Nilesh Jethva

હૈદરાબાદનું ‘ભાગ્ય’/ ભાજપે TRSની શાનદાર જીતને ફિક્કી પાડી, ઓવૈસીના ગઢમાં ગાબડૂ પાડવામાં સફળ રહી ભગવા પાર્ટી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!