GSTV
Home » News » 11 વર્ષ નાની છોકરીના પ્રેમમાં પડી ગયો સિદ્ધાર્થ, છુપાઈને કરી રહ્યો છે આને ડેટ

11 વર્ષ નાની છોકરીના પ્રેમમાં પડી ગયો સિદ્ધાર્થ, છુપાઈને કરી રહ્યો છે આને ડેટ

બોલિવુડ સ્ટાર્સના બનતા બગડતા સંબંધો વિશે તમે સાંભળતા રહેતા હશો. ક્યારેક કોઈના અફેરની ખબરો વાયરલ થાય છે અને ક્યારેક કોઈના બ્રેક અપની. હાલમાં જ બોલિવુડનું એક તાજુ અફેર ખૂબ ચર્ચામાં છે. ચર્ચાનો વિષય આ બંન્નેના ઉંમરની વચ્ચેનો ફરક છે. અમે વાત કરી રહ્યા છીએ સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતરિયાની.

આ બન્નેના અફેરની ઉડતી-ઉડતી ખબરો તો તમે પણ સાંભળી જ હશે. કરણ જોહરના ટોક શો ‘કોફિ વિધ કરણ’માં પણ એક્ટ્રેસે તેની હિન્ટ આપી હતી. હકિકતમાં સિદ્ધાર્થે ફિલ્મ ‘સ્ટુડેન્ટ ઓફ ધ યર’થી ડેબ્યૂ કર્યું હતું 7 વર્ષ બાદ તેજ ફિલ્મના સિક્વલ ‘સ્ટુડેન્ટ ઓફ ધ યર-2’થી તારા ડેબ્યૂ કરી રહી છે. બન્ને પડોસી છે અને તારા કરણના ટોક શોમાં કહી ચુકી છે કે તેને એક્સ સ્ટૂડેન્ટ પર ક્રશ છે.

ત્યાંજ શોના છેલ્લા રાઉન્ડમાં જ્યારે કોઈ સેલેબ્રિટીને કોલ કરવાનો હતો. ત્યારે તારાએ સિદ્ધાર્થને જ કોલ કર્યા હતો.

હાલમાં જ આ ખબરને હવા ત્યારે મળી જ્યારે બન્નેને એક સાથે સ્પોર્ટ કરવામાં આવ્યા. બન્ને સાથે ફિલ્મ બદલા જોઈને નિકળ્યા હતા. ઘણા સમયથી સિદ્ધાર્થ અને તારા ફરતા સાથે સ્પોર્ટ થવાથી બચતા આવે છે.

Read Also

Related posts

ગુજરાતનાં CM વિજય રૂપાણીનાં કાફલાને અકસ્માત નડ્યો,અંબાજીથી પરત ફરતા બની ઘટના

Riyaz Parmar

ભાવનગરમાં ગુંગળાઈ જવાથી ત્રણનાં મોત,પાણીનાં સેમ્પલ લેવા જતા બની ઘટના

Path Shah

ગેમ ઓફ થ્રોંસ 8: બોલ્ડ સીન્સ ઉપર વિવાદ થયો તો એક્ટ્રેસે આપ્યો આ જવાબ

Nilesh Jethva