GSTV

આ એક્ટ્રેસને કારણે સિદ્ઘાર્થ અને આલિયા વચ્ચે થઇ લડાઇ

આલિયા ભટ્ટ અને સિદ્ઘાર્થ મલ્હોત્રા છેલ્લા ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે તેવી વાત કહેવામાં આવી રહી છે જોકે, છેલ્લા કેટલાય સમયથી તેમના સંબંધોમાં તિરાડ પડી હોવાનું જણાવ્યુ છે. સૂત્રોનુસાર, આ બંને સ્ટાર્સની વચ્ચે મોટી લડાઇ થઇ હતી.

હાલમાં સિદ્ઘાર્થ પોતાની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટની કરતા ‘રિલોડ’માં તેની કૉ-સ્ટાર જેક્લિનની સાથે વધારે જોવા મળી રહ્યો છે. જેનાથી આલિયા અકળાઇ ગઇ હતી અને બંને વચ્ચે ખૂબ જ મોટી લડાઇ થઇ હતી. આ કારણે આ બંનેએ પોતાના વેકેશન પ્લાન્સને પણ કેન્સલ કરી દીધા છે.

સિદ્ઘાર્થ અને આલિયા આમ તો ‘સ્ટૂડેન્ટ ઑફ ધ યર’થી સાથે જોવા મળી રહ્યા છે પરંતુ તેમને પોતાના રિલેશનશિપ સ્ટેટસ અંગે કંઇ ઑફિશ્યલ નથી કર્યુ. સિદ્ઘાર્થ અને જેક્લિન ફિલ્મ ‘બધર્સ’ની એકબીજાની ક્લોઝ આવ્યા છે અને તે બંને અપકમિંગ ફિલ્મ ‘રિલોડ’માં એકસાથે જોવા મળશે. જ્યારે આલિયા ટૂંક સમયમાં ઝોયા અખ્તરની ફિલ્મ ‘ગલ્લી બૉય’ માટે શૂટિંગ શરૂ કરશે. જેમાં તેની સાથે રણવીર સિંહ પણ જોવા મળશે. આ સિવાય આલિયા અયાન મુખર્જીની ફિલ્મ ‘ડ્રેગન’માં રણબીર કપૂરની ઑપોઝિટમાં જોવા મળશે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

શાહરૂખ ખાનની પુત્રી સુહાનાએ ‘કાળી’ અને ‘બદસૂરત’ કહેનારા ટ્રોલ્સને આપ્યો આ જડબાતોડ જવાબ

Karan

સુશાંતસિંહ રાજપૂત બાદ મુંબઇમાં અન્ય એક અભિનેતાનું મોત, પરિવારને હત્યાની આશંકા

Mansi Patel

પ્રવાસી મજૂરોને મદદ કરવા બદલ સોનૂ સૂદને મળ્યું આંતરરાષ્ટ્રીય સન્માન, આ સ્પેશ્યલ એવોર્ડ એનાયત કરાયો

Karan
Do NOT follow this link or you will be banned from the site!