GSTV
Uncategorized

સિદ્ધાર્થ મલ્હોત્રાની સૂપરહિટ ફિલ્મની બનશે સિક્વલ, મુખ્ય ભૂમિકા માટે આ હોટ એક્ટ્રેસની કરાઈ પસંદગી

ફિલ્મ

વર્ષ 2014માં આવેલી ‘એક વિલન’ સુપરહીટ  પુરવાર થઈ હતી. આ ફિલ્મમમાં સિધ્ધાર્થ મલ્હોત્રાના અભિનયનો જાદુ ચાલ્યો હતો અને હવે આ ચિત્રપટની સિકવલ બનવાની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ‘એક વિલન’માં રિતેશ દેશમુખે પહેલી વખત વિલનનું પાત્ર ભજવ્યું હતું. રિતેશનું નેગેટીવ પાત્ર પણ દર્શકોને ખાસ્સું પસંદ પડયું હતું.

મૂખ્ય ભૂમિકા માટે દિશા પટણીની પસંદગી કરાઈ

ફિલ્મના સર્જક મોહિત સૂરીએ દિશા પટણીને મુખ્ય ભૂમિકા માટે પસંદ કરી છે. દિશાને આ મૂવી સાથે જ મોહિત સૂરી સાથે કામ કરવાની બીજી તક મળી છે. અભિનેત્રીએ અગાઉ ‘મલંગ’માં તેમની સાથે કામ કર્યું હતું. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ સાંપડયો હતો અને હવે તે ‘એક વિલન’નું શૂટિંગ ઉત્સાહપૂર્વક કરી રહી છે.

દિશા

પોતાના ફિટનેસ માટે જાણીતી દિશાએ કહ્યું હતું કે નવા વર્ષના પ્રારંભમાં જ મેં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. મારા માટે નવા વર્ષના પ્રારંભ આના કરતા વધુ સારો હોઈ જ ન શકે.

READ ALSO

Related posts

જ્યોતિષ શાસ્ત્ર/ કુંડળીમાં ગુરુ પ્રબળ હોય તો જાતકને જીવનમાં મળે છે આ લાભ, લક્ષણો પરથી જાણો તમારુ ભવિષ્ય

Bansari Gohel

અમદાવાદી કચોરી બોયનું સંઘર્ષ ભરેલુ જીવન / તન્મયનું સપનું થશે સાકાર, હવે બનશે એન્જિનિયર

Hardik Hingu

કાલાવડ/ વાલીઓ અને વિદ્યાર્થીઓએ કર્યો શિક્ષણનો બહિષ્કાર, બેદરકારી દાખવનાર શિક્ષક સામે કાર્યવાહી ન થતા લોકોમાં રોષ

pratikshah
GSTV