GSTV

બહેનની ભાણી સાથે એક તરફી પ્રેમમાં પડેલા યુવકે રચ્યું આ ષડયંત્ર

સાયબર ક્રાઇમે એવા એક આરોપીની ધરપકડ કરી જેણે તેની બહેનની ભાણી સાથે એક પ્રસંગમાં મુલાકાત કરી અને એકતરફી પ્રેમમાં પડ્યો. યુવતી સાથે પડાવેલી સેલ્ફી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી લગ્ન બાબતે દબાણ કરતા મધ્યપ્રદેશથી આરોપી રાધેશ્યામ ભદોરીયાની ધરપકડ કરાઈ છે.

આરોપી માત્ર ધોરણ 8 ભણેલો છે છતાંય સોશ્યલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહેતો હતો. હાલમાં આરોપીનો મોબાઈલ ફોન કબ્જે લેવામાં આવ્યો. જેમાં તેણે યુવતીના ફોટાનો અન્ય કોઈ એપ્લિકેશન જે સોશ્યલ મીડિયામાં મૂકી દુરુપયોગ કર્યો છે કે કેમ તે બાબતે પણ હવે સાયબર સેલે તપાસ શરૂ કરી છે.

READ ALSO

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

VIDEO/ ઓ બાપ રે આ શું, અહીં 50 ફૂટ લાંબો એનાકોંડા જોવા મળ્યો !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!