GSTV
Life Relationship Trending

પાર્ટનર સાથે સે-ક્સ છોડવાથી તમારી હેલ્થ પર પડે છે કેવી અસર? જાણો આ 6 સાઇડ ઇફેક્ટ્સ

પાર્ટનર

રિલેશનશિપમાં સેક્સ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પ્રેમની અભિવ્યક્તિ તેમજ પાર્ટનર વચ્ચેના બોન્ડિંગ માટે સેક્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે પાર્ટનર સાથે ઈન્ટિમેટ થવાના ઘણા ફાયદા તો સાંભળ્યા જ હશે, પરંતુ શું તમે જાણો છો કે પાર્ટનર સાથે સેક્સ છોડવાના શું નુકસાન છે? અને આ તમારા સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે?

સ્ટ્રેસ લેવલ વધે છે

સેક્સ છોડવાથી સ્ટ્રેસ લેવલ વધે છે. સેક્સ સ્ટ્રેસ હોર્મોન્સ ઘટાડવામાં મદદ કરે છે. તેને છોડ્યા પછી, તમે વધુ ઉદાસી અને ખરાબ વસ્તુઓ વિચારવાનું શરૂ કરો છો.

પાર્ટનર

કેલરી વધે છે

સેક્સને પણ સારી કસરત માનવામાં આવે છે. એક મિનિટમાં 5 કેલરી બર્ન થાય છે. તે ઝડપથી ચાલવા સમાન એક્સરસાઇઝ હોવાનું કહેવાય છે. એકવાર તમે સેક્સ કરવાનું બંધ કરી દો, પછી તમારું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે.

યાદશક્તિ નબળી પડે છે

કેટલાક અભ્યાસો સૂચવે છે કે તે તમારી યાદશક્તિને તેજ બનાવે છે તેથી શક્ય છે કે એકવાર તમે સેક્સ કરવાનું બંધ કરી દો, પછી તમે વસ્તુઓ ભૂલવા લાગશો.

પાર્ટનર

અંડરસ્ટેન્ડિંગ ઓછી થઇ જાય છે

જ્યારે તમે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર સેક્સ કરો છો, ત્યારે તમારા બંને વચ્ચે સારો સંબંધ બને છે. સેક્સ વિના સંબંધો ઘણીવાર તૂટી જાય છે. હતાશાનું સ્તર વધે છે અને તમારા બંને વચ્ચેની સમજણ ઓછી થવા લાગે છે.

ઊંઘનો અભાવ

જ્યારે તમે સેક્સ કરવાનું બંધ કરો છો, ત્યારે તમારું શરીર ઓક્સિટોસિન અને પ્રોલેક્ટીન જેવા હોર્મોન્સ ઘટાડે છે, જે બંને તમને વધુ આરામથી ઊંઘવામાં મદદ કરે છે.

સેક્સ ડ્રાઇવમાં ઘટાડો

જો તમે તેને છોડી દો છો, તો સેક્સ ડ્રાઇવ ઓછી થવા લાગે છે. પુરુષો માટે, તે ઇરેક્ટાઇલ ડિસફંક્શનનું કારણ બની શકે છે.

Read Also

Related posts

વર્લ્ડ રેકોર્ડ / સળંગ 10 કલાક સુધી 105થી વધુ ગીતો ગાયા, અમદાવાદની આ સંસ્થાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

Zainul Ansari

Health Tips / તમારા રસોડામાં જ છે એક એવો મસાલો જે યુરિક એસિડ જેવી ઘણી સ્મસ્યોઓનો છે રામબાણ ઈલાજ

GSTV Web Desk

સુરત / પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ આપ પાર્ટીને આપી ચીમકી, જાણો સમગ્ર મામલો

Zainul Ansari
GSTV