GSTV

બોલિવૂડ / કિયારા અડવાણી સાથે લગ્ન કરવા અંગે સિદ્ધાર્થ મલ્હોત્રાએ કોઈ સ્પષ્ટતા ન કરી, બન્ને જણા ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા

Last Updated on September 23, 2021 by Vishvesh Dave

સિદ્ધાર્થ મલ્હોત્રા હાલ પોતાની રિલીઝ થયેલી ફિલ્મ શેરશાહને લઇને ચર્ચામાં છે. વિક્રમ બત્રા પર આધારિત ફિલ્મમા તેના રોલને વખાણવામાં આવ્યો છે. ફિલ્મ રિલીઝપછી સિદ્ધાર્થ અને કિયારાના અંગત સંબંધો પણ ચર્ચામાં આવ્યા છે.

વાસ્તવમાં લાંબા સમયથીચર્ચા છે કે, સિડ અને કિયારા એક બીજાને ડેટ કરીરહ્યા છે. પરંતુ તેમણે કદી જાહેરમાં કદી આ વાતનો ઉલ્લેખ કે સ્વીકાર કર્યો નથી. જોકે સિદ્ધાર્થે હાલ પોતાના લગ્ન વિશે વાત કરી હતી. 

વેબસાઇટ સાથેના એક ઇન્ટરવ્યુમાં સિદ્ધાથેને તેના લગ્ન વિશે પુછવામાં આવ્યું  હતું. ત્યારેઅભિનેતાએ કહ્યું હતું કે, હું લગ્ન ક્યારેકરીશ તે વિશે કાંઇ જાણતો નથી. હું કોઇ ભવિષ્યવક્તા નથી, પરંતુ જ્યારે પણ કરીશ ત્યારે લોકોને અવશ્ય જાણ કરીશ. હાલ તો લગ્ન કરવાનો મારો કોઇ ઇરાદો નથી. પરંતુ ક્યારે ય પણ થઇ શકે છે. લગ્ન ક્યારે થાય તે મહત્વનું નથી, પરંતુ યોગ્ય વ્યક્તિ સાથે થાય તે વધુ મહત્વનું છે.

Also Read

Related posts

કામની વાત/ LPG સિલિન્ડરમાં કોઇ સમસ્યા હોય તો મળશે પૂરા 50 લાખનો ફાયદો! ફટાફટ જાણો કેવી રીતે

Bansari

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel

છેલ્લાં કેટલાંય વર્ષોથી ગ્રંથપાલની ભરતી ન થતા ડિગ્રીધારકોની સ્થિતિ કફોડી, વારંવાર રજૂઆત કરતા બેરોજગારો અકળાયાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!