ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી સોશિયલ મીડિયા પર એક સેન્શેસન છે. પલક અવારનવાર તેના ગ્લેમરસ લૂક સાથે ફેન્સ સમક્ષ ફોટો પોસ્ટ કરતી રહે છે. પલકે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક રેન્ડમ નો મેકઅપ લૂકનો ફોટો શેર કર્યો છે. મેકઅપ વિના પણ તે અત્યંત ખૂબસુરત અને ગોર્જિયસ લાગે છે.

પલક આ ફોટોમાં કેન્ડિડ પોઝ આપે છે અને તેના ભાઈ રેયાંશ સાથે સેલ્ફી પણ આપી રહી છે. બંને ભાઈ બહેને સ્માઇલિંગ પોઝ આપ્યા છે.

આ ઉપરાંત એક ફોટોમાં તો પલક હોઠના પાઉટ બનાવીને પોઝ આપી રહી છે. તેના ચહેરા પર કોઈ મેકઅપ નથી, તેણે આંખમાં કાજલ પણ નથી લગાવ્યું અને લિપ્સ્ટિક પણ નથી તેમ છતાં તે અત્યંત ખૂબસુરત લાગી રહી છે.

એક ફોટોમાં પલક મેકઅપ વિના સ્કીન ગ્લો કરી રહી છે. આ ફોટો જોઈને તેના ફેન્સ તેને નેચરલ બ્યૂટી અને સુપરમોડેલ બનાવી રહ્યા છે.
READ ALSO
- તીસ્તા સીતલવાડની ધરપકડને લઈ UNએ આપ્યું નિવેદન, ભારતે આપ્યો સણસણતો જવાબ
- જય જગન્નાથ / ઈસ્કોન મંદિરમાં 13મી રથયાત્રાનું આયોજન, પૂરજોશમાં ચાલી રહી છે તૈયારી
- કહી ખુશી કહી ગમ / મહારાષ્ટ્રમાં ઠાકરેના રાજીનામાં બાદ ભાજપમાં ખુશીનો માહોલ, ફડણવીસને મોં મીઠું કરાવ્યું
- મહારાષ્ટ્ર સંકટ / ઉદ્ધવના રાજીનામા પછી દેવેન્દ્ર ફડણવીસનું થશે રાજતિલક, શિંદેની પણ ચમકશે કિસ્મત
- Breaking / ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલ