GSTV
Gujarat Government Advertisement

શ્વેતા તવારીની દીકરી પલકનો બોલ્ડ અવતાર જોઈ દીવાના થયા ફેન્સ, માંને આપી રહી છે ટફ કોમ્પિટેશન

પલક

Last Updated on June 11, 2021 by Damini Patel

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પોતાની ફોટોને લઇ ખુબ ચર્ચામાં રહે છે. ત્યાં બોલ્ડ અને હોટ ફોટો શેર કરતી રહે છે.

જો કે થોડા સમય પહેલા પલકે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધું હતું. પરંતુ હવે ફરી એક્ટિવ કર્યું છે.

ઇન્સ્ટાગ્રામ પર પાછા આવ્યા પછી હવે પલકે પોતાની ગ્લેમરસ ફોટો શેર કરી હતી જેને જોઈ ફેન્સ એમના દિવસના થઇ ગયા છે.

પલકે એક પછી એક ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યા છે અને પોતાની ફોટો શેર કરી રહી છે.

પલક જલ્દી બૉલીવુડમાં ડેબ્યુ કરવાની છે. તે ફિલ્મ ‘રોજી: ધ સેફરન ચેપ્ટર’થી પોતાનું ફિલ્મી કરિયર શરુ કરશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખાતરમાં માટી / દાંતા માર્કેટયાર્ડમાં ખેડૂતોનો હોબાળો, જગતના તાતે લગાવ્યા છેતરપિંડીનો આરોપ

pratik shah

ઓ બાપ રે! વાત વાતમાં રાખી સાવંતે રિવીલ કરી દીધું ‘ખતરો કે ખિલાડી’ના વિનરનું નામ, એક ક્લિકે જાણી લો કોણ મારશે બાજી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!