GSTV

શ્વેતા અને પલક તિવારી વચ્ચે ચાલી રહી છે હુશ્નની કોમ્પિટિશન, ફોટો જોઈને તમે જ નક્કી કરો કે કોણ છે તમારી ફેવરીટ

Last Updated on July 6, 2021 by Karan

ફેમસ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી આજે પણ પોતાના હુશ્નથી નવી નવેલી એક્ટ્રેસને પાછળ રાખી રહી છે. રૂપના ઓજસ પાથરીને પોતાની ફેન ક્લબ વધારી રહી છે. પરંતુ હવે તેની જ સુંદરતાને ટક્કર દેવા માટે બીજું કોઈ જ નહીં પરંતુ તેની જ પુત્રી પલક તિવારી ઈન્ડસ્ટ્રીઝમાં પોતાની હાજરી પૂરાવી ચૂકી છે. મા દીકરીને જોઈને તમે પણ વિચારતા રહી જશો કે કોણ છે સુંદર

મા બેટી શ્વેતા અને પલક તિવારી બંનેએ સોશ્યલ મીડિયા પર પોતાની સુંદરતાનો જલવો વિખેરીને લોકોને આકર્ષિત કર્યા છે. પલક ઈન્સ્ટાગ્રામ પર ગત દિવસોમાં પરત ફરી છે. જે પછી થી લોકો તેની તુલના તેની મા શ્વેતા તિવારીથી કરી રહ્યા છે.

આ ફોટાઓમાં પલક તિવારી તેની મા શ્વેતા તિવારીની પડછાયો નહીં પરંતુ તેની પ્રતિદ્વંદી નજર આવી રહી છે. પલકના દરેક ફોટોમાં તેનો કોન્ફિડન્સ બતાવે છે કે તે તપોતાની મા પાસેથી દરેક વસ્તુ ખૂબ જ બાઈકાઈથી શીખી રહી છે.

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો શ્વેતા હાલ ખતરો કે ખેલાડીનું શૂટિંગ પૂરું કરીને મુંબઈ પરત ફરી છે. તો પલક તિવારીની ડેબ્યુ ફિલ્મ રોજી ધ સૈફ્રોન ચેપ્ટર આ મહિને રિલિઝ થવાની છે

. આ ફિલ્મને વિશાલ મિશ્રાએ નિર્દેશિત કરી છે. જ્યારે વિવેક એબોરોય, પ્રેરણા વી અરોડાએ તેને પ્રોડ્યૂસ કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

જમાઈરાજા બગડ્યા: પત્નિ અને સસરા ઘર જમાઈ બનાવવા માગતા હતા, જમાઈ એવો ભડક્યો કે વિજળીના થાંભલા પર ચડી બેઠો

Pravin Makwana

ગાયને રોટલી ખવડાવવાના છે જબરદસ્ત ફાયદા, પુણ્ય સાથે મળે છે આ તમામ ખુશીઓ

Damini Patel

ગૌહત્યાની તરફેણમાં ભાજપના મંત્રીનો બફાટ: મટનથી વધારે ગૌમાંસ ખાઓ, ભાજપની વિચારધારાનું પડીકું વાળીને ફેંકી દીધું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!