GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

શ્રુતિ હાસનના અંડર વોટરના ફાટાએ ઈન્ટરનેટ ઉપર મચાવી ધૂમ, જોવો પાણીમાં કેવા છે એક્ટ્રેસનો અંદાજ

બોલિવૂડ એક્ટ્રેસ શ્રુતિ હાસન સોશ્યલ મિડિયામાં ઉપર પોતાની લેટેસ્ટ પોસ્ટના માધ્યમથી ફેન્સ સાથે જોડાઈ રહી છે. તેનો આ જુદો અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. શ્રુતિ હાસને ફરીવાર પોતાના કેટલાક ફોટા ઈન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યાં છે. જે તમામનું ધ્યાન ખેંચી રહ્યાં છે.

View this post on Instagram

🖤

A post shared by @ shrutzhaasan on

શ્રુતિ હાસનના આ ફોટાઓની ખાસ વાત એ છે કે, તે અંડર વોટર એટલે કે પાણીની અંદર શૂટ કર્યાં છે. સોશ્યલ મિડિયામાં શ્રુતિ હાસનના ફોટા ખુબ જ વાઈરલ થઈ રહ્યાં છે. ફેન્સ તેના ઉપર રિએક્શન કરી રહ્યાં છે.

View this post on Instagram

Patience 🖤

A post shared by @ shrutzhaasan on

શ્રુતિ હાસને બે ફોટા શેર કર્યાં છે. જેમાં તે બ્લેક એન્ડ વ્હાઈટમાં નજર આવી રહી છે. જ્યારે બીજા ફોટામાં તે કલરફુલ દેખાઈ રહી છે. તેણીએ કેપ્શનમાં લખ્યું છે કે, વોટર બેબી.

View this post on Instagram

Reaching for tomorrow 🖤

A post shared by @ shrutzhaasan on

શ્રુતિ હાસનની આ લેટેસ્ટ પોસ્ટને અઢી લાખ કરતા વધારે વખત જોવામાં આવી છે. ફોટામાં શ્રુતિ હાસન ઘણી સારી નજર આવી રહી છે. ફેન્સ પણ પેટભરીને તેણીના વખાણ કરી રહ્યાં છે.

View this post on Instagram

I can dance anywhere 🖤

A post shared by @ shrutzhaasan on

સાઉથથી લઈને બોલિવૂડનો પડાવ પાર કરીને હોલિવૂડ પહોંચનારી શ્રુતિ હાસન એક સારી એક્ટ્રેસ હોવાની સાથે સારી ગાયિકા પણ છે.

View this post on Instagram

I can go anywhere I dream of 🖤

A post shared by @ shrutzhaasan on

શ્રુતિ હાસનના ઈન્સ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી જાણવા મળે છે કે, શ્રુતિ હાસન સારી રીતે ગાઈ શકે છે.

View this post on Instagram

Water baby ❤️ #throwback

A post shared by @ shrutzhaasan on

તેલુગુ ફિલ્મોમાં પોતાની એક્ટીંગીન શરૂઆત કરનાર શ્રુતિ હાસને જ્યારે બોલિવૂડમાં અત્યાર સુધીમાં વેલકમબૈક, રમૈયા વસ્તાવૈયા, ગબ્બર ઈઝ બેક, લક, ડી-ડે, બહન હોગી તેરી, રોકી હેંડસમ અને તેવર જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. આવનારા દિવસોમાં તે મોટી ફિલ્મોમાં પણ નજર આવી શકે છે.

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!