GSTV
Gujarat Government Advertisement

આર્થિક તંગી / શ્રુતિ હાસન પાસે ઘરના હપતા કે બિલ ભરવાના નથી રૂપિયા, મહામારીએ કંગાળ કરી નાખી

Last Updated on May 12, 2021 by Dhruv Brahmbhatt

કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસન કામ કરવા તૈયાર છે. તેણે કહ્યું હતું કે તે શૂટિંગ બંધ હોવાથી કામ ન કરી શકતી હોવાથી આર્થિક તંગી અનુભવી રહી છે.

શ્રુતિએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે,

‘મારી માટે કામ પર જવું હવે બહુ જરૂરી બની ગયું છે. ઘરમાં બેસીને મહામારી પુરી થવાની રાહ જોઇ શકું એમ નથી. હું મારા માતા-પિતા પર નિર્ભર રહી શકું એમ નથી. મારી ઘરના હપ્તા તેમજ અન્ય બિલ ભરવા માટે કામ પર જવું જરૂરી બની ગયું છે. મારી પાસે માતા-પિતા મદદ કરવા માટે નથી.’

સેક્ટર

કોરોના વાયરસ ફેલાયો એ પહેલાં મે એક ઘર ખરીદ્યું છે. હું પરિવારથી અલગ રહું છું. આ કારણે મારે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. હું મારા ઘરના હપ્તા ભરવાના પ્રયાસમાં છે. માસ્ક પહેરીને હું કામ પર જવા તૈયાર છું. મારે જીવનનિર્વાહ ચલાવા માટે કામ પર જવું અગત્યનું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!