GSTV
Home » News » શ્રીદેવીનો મૃતદેહ લાવવામાં વિલંબ થતા ચાહકો રોષે ભરાયા : દુબઇ વિરોધી દેખાવ

શ્રીદેવીનો મૃતદેહ લાવવામાં વિલંબ થતા ચાહકો રોષે ભરાયા : દુબઇ વિરોધી દેખાવ

દુબઈથી શ્રીદેવીના પાર્થિવ દેહને ભારત લાવવામાં વિલંબ થતા શ્રીદેવીના ચાહકો રોષે ભરાયા છે. જેથી ઉત્તર પ્રદેશના કાનપુરમાં શ્રીદેવીના ચાહકોએ દુબઈ સરકાર વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા. વિરોધ કરી રહેલા લોકોની માગ છે કે શ્રીદેવીના પાર્થિવ દેહને ભારત મોકલી આપવો જોઈએ.. મહત્વનું છે કે શનિવારે શ્રીદેવીનું દુબઈમાં નિધન થયું જે બાદ તેમના પાર્થિવ દેહને ભારત લાવાવમાં આવ્યો નથી. ત્યારે મંગળવારે સાંજ સુધીમાં શ્રીદેવીના પાર્થિવ દેહને ભારત લાવવામાં આવે તેવી શક્યતા છે.

Related posts

શરૂ થઇ ગયો છે માર્ગશીર્ષ અગહન માસ, 12 ડિસેમ્બર સુધી ભૂલથી પણ ન કરતાં આ વસ્તુઓનું સેવન નહી…

Bansari

આ હોટ ઓક્ટ્રેસે પહેરી ‘રામ’ નામની બિકિની, તસ્વીર જોઈને લોકો ભડક્યા અને કરી નાખ્યું કંઈક આવું

Arohi

હવે અમેરિકા જવું પડશે મોંઘુ, વિઝાની ફીમાં થયો આટલો વધારો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!