GSTV

શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલે આ રાજ્ય સરકાર સાથે દર વર્ષે 1 હજાર બાળકોના વિના મુલ્યે હ્યદયના ઓપરેશન કરવાના કર્યા એમઓયુ

શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલે ફરી એકવખત સેવાની સુવાસ પ્રસરાવી છે. જેમાં સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલે ઓડિશા સરકાર સાથે દર વર્ષે 1 હજાર બાળકોના વિના મૂલ્યે હૃદયના ઓપરેશન કરવા માટેના એમઓયૂ કર્યા છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની હાજરીમાં થયેલા આ કરારમાં આ સેવાકીય પ્રવૃતિના કરારના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરાયા હતા. મહત્વનું છે કે 20 નવેમ્બરના રોજ સત્યસાંઇ હોસ્પિટલે 2 વર્ષ પૂર્ણ કરીને ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે.

READ ALSO

Related posts

જિલ્લા રજીસ્ટારે વિપુલ ચૌધરીને નોટિસ ફટકારી કહ્યું, તમારૂ સભ્ય કેમ રદ કરવામાં ન આવે

Nilesh Jethva

મંગળગીતની જગ્યાએ થયો કાળો દેકારો/ જાનૈયા ભરેલુ ટ્રેક્ટર નાળામાં ખાબક્યું, વરરાજો-માતા સહિત 6 લોકોના મોત

Pravin Makwana

ઓનલાઈન ખાવાનું મગાવુ પડ્યુ ભારે/ એક સાથે 42 ડિલીવરી બોય ભોજન લઈને આવ્યા, સોસાયટીમાં ટોળુ એકઠુ થયું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!