GSTV

ધર્મલોક: ઉદ્ધવજી કેવી રીતે બન્યાં શ્રી કૃષ્ણના પરમ સખા, જાણો તેમના જીવન ચરિત્ર વિશે

ભગવાન શ્રીકૃષ્ણના પરમ સખાની વાત આવે તો સૌપ્રથમ આપણને યાદ આવે સુદામાનું નામ. શ્રીકૃષ્ણના અંતરંગ સખાઓમાં અર્જૂન, સુદામા અને ઉદ્ધવજી હતાં. શ્રી કૃષ્ણના પરમ સખા એટલે કે ઉદ્વવજી વિશે લોકો વધુ નહી જાણતા હોય કે ઉદ્વવજી કોણ હતાં અને કેવી રીતે તેઓ શ્રીકૃષ્ણના પરમ સખા બન્યા. ત્યારે આજે આપણે ધર્મલોકમાં વાત કરીશું ઉદ્વવજીના જીવન ચરિત્ર વિશે…

Read Also

Related posts

Video: કોરોના સામે જાગૃતતા લાવવા બોલીવુડ અને સાઉથ ફિલ્મ સ્ટાર્સ આવ્ય સાથે, બનાવી નાખી શોર્ટ ફિલ્મ

Ankita Trada

સાવધાન: માસ્કમાં પણ ચાર દિવસ સુધી રહે શકે છે કોરોના, જાણો બીજી કઈ વસ્તુઓ પર છે શંકા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!