GSTV

આજથી પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ, ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં વિશેષ ભસ્મ આરતી યોજાઇ

Last Updated on July 7, 2019 by Alap Ramani

આજથી પવિત્ર શ્રાવણમાસની શરૂઆત થઈ છે. ત્યારે ઉજ્જૈન ખાતેના મહાકાલેશ્વર મંદિરમાં પણ વિશેષ ભસ્મ આરતી યોજાઈ હતી.અને મહાદેવને શૃંગાર કરવામાં આવ્યો. દુર દુરથી આવેલા શ્રદ્ધાળુઓએ ભસ્મ આરતીનો લાભ લીધો હતો. ઉજ્જૈનનું મહાકાલ મંદિર ભસ્મ આરતીના કારણે વિશ્વભરમાં અલગ ઓળખ ધરાવે છે.

વિશ્વભરના મહાદેવના શિવલિંગમાં દૂધ  અને બિલિપત્રથી અભિષેક કરવામાં આવે છે.અને બાદમાં આરતી ઉતારવામાં આવે છે.જોકે ઉજ્જૈનના મહાકાલેશ્વરમાં શિવલિંગનું મહાકાલ સ્વરૂપ છે.અને આથી ત્યાં ભસ્મ આરતી થાય છે.જે બાદ શિવલિંગને વિશેષ શૃંગાર કરવામાં આવે છે.

Related posts

Travel Diary-7 / આગળ હવે ઊંચાઈ પર જવાનું હોવાથી બાઈકના કાર્બોરેટરમાં એર સેટિંગ કરાવવાનું જરૂરી હતું

Lalit Khambhayata

મોટર ઇન્શ્યોરન્સ / શું કુદરતી આફતના કારણે કારને થતા નુકશાન પર મળે છે ક્લેમ? જો નથી તો આ આર્ટિકલ તમારા માટે જ છે

Zainul Ansari

વાહનચાલકોને સરકારે આપી મોટી રાહત: ડ્રાઈવીંગ લાયસન્સ, આરસી, ફિટનેસ સર્ટિફિકેટ સહિતના આ નિયમોમાં આપી સપ્ટેમ્બર સુધીની છૂટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!