GSTV
Home » News » SAAHOમાં જબરદસ્ત એક્શન કરતી જોવા મળી શ્રદ્ધા કપૂર, શેર કર્યા શૂટિંગના ખૂબસૂરત ફોટા

SAAHOમાં જબરદસ્ત એક્શન કરતી જોવા મળી શ્રદ્ધા કપૂર, શેર કર્યા શૂટિંગના ખૂબસૂરત ફોટા

બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર જલદી જ બાહુબલી સ્ટાર પ્રભાસની સાથે રોમાંચ અને એક્શન કરતી જોવા મળશે. તાજેતરમાં જ સાહોનું ટ્રેલર રિલીઝ કવામાં આવ્યું છે.

ફિલ્મના ટ્રેલરને 3 કરોડથી પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર એક્શનની સાથે-સાથે ગ્લેમરસ અવતારમાં પણ જોવા મળશે.

ફિલ્મના કેટલાક ફોટા તેણે શેર કર્યા છે. આ ફોટામાં તમે જોઈ શકો છો કે શ્રદ્ધા ગજબની ખૂબસૂરત લાગી રહી છે. બ્લેક આઉટફિટમાં હોટ લાગી રહી છે.

ફિલ્મની વાત કરીએ તો શ્રદ્ધા કપૂર આ ફિલ્મમાં ક્રાઈમ બ્રાંચની એક ઓફિસરની ભૂમિકા કરી રહી છે. ફિલ્મમાં તેની સાથે બાહુબલી એક્ટર પ્રભાસ પણ જોવા મળશે.

બંને ફિલ્મમાં સાથે મળીને 2000 કરોડની એક રોબરીની કહાનીને ઉકેલતાં જોવાં મળશે. સાહોના નિર્દેશન સુજિતે કર્યું છે અને વી વામસી કૃષ્ણા રેડ્ડી, પ્રમોદ ઉપ્પલાપતિ અને ભૂષણ કુમારે મળીને પ્રોડ્યૂસ કરી છે.

આ ફિલ્મ 250 કરોડના ખર્ચે બનાવી છે. ફિલ્મ 30 ઓગસ્ટના દિવસે રિલીઝ થશે. હવે જોવું રહ્યું કે સાહોમાં કામ કરી રહેલી શ્રદ્ધા અને પ્રભાસની જોડી દર્શકોનું દિલ જીતવા પર ખરી ઉતરે છે કે કેમ.

Read Also

Related posts

ગુજ્જુ એક્ટ્રેસનો સેક્સી પૉલ ડાન્સ, Video જોઇને ધબકારો ચુકી જશો એની ગેરેન્ટી

Kaushik Bavishi

દુનિયાની આ ફેમસ પોર્ન સ્ટારના થઇ ગયાં આવા હાલ, આવી જગ્યાએ રહેવા માટે થઇ ગઇ છે મજબૂર

Bansari

અનુષ્કાએ શેર કરી બિકિની તસ્વીર, લોકોએ કહ્યું- અસલ ‘VLC પ્લેયર’ લાગી રહી છે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!