GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની પુણ્યતિથિ, નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજોએ શ્રદ્ધાંજલી અર્પણ કરી

પૂર્વ વડાપ્રધાન જવાહર લાલ નહેરૂની પુણ્યતિથિ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શાંતિવનમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.. રાહુલ ગાંધી બાદ સોનિયા ગાંધી, પૂર્વ પીએ મનમોહનસિંહ, પૂર્વ નાયબ રાષ્ટ્રપતિ હામિર અંસારીએ પણ જવાહર લાલ નહેરૂને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.. કોંગ્રેસના નેતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને નહેરૂને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું કે, દેશ નહેરૂના યોગદાનને હંમેશાં યાદ રાખશે..

Read Also

Related posts

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 7074 કેસ, સંક્રમીતોની સંખ્યા બે લાખને પાર

Mansi Patel

‘આયુષ્યમાન ભારત’ યોજનામાં તમારુ નામ રજીસ્ટર્ડ છે કે નહીં તે જાણવુ છે એકદમ સરળ, આ રીતે જાણી શકશો

Pravin Makwana

સાવધાન: ચીન ભારત પર કરવા જઈ રહ્યું છે સૌથી મોટો હુમલો, 20 લાખ લોકોને થશે અસર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!