GSTV

શ્રધ્ધાળુઓ આનંદો/ મહામારી વચ્ચે પણ શામળાજી મંદિરમાં અષાઢી પૂનમે ભક્તો કરી શકશે ભગવાનના દર્શન

Last Updated on July 22, 2021 by pratik shah

કોરોના મહામારી વચ્ચે પણ શામળાજી વિષ્ણુ મંદિરમાં અષાઢી પૂનમ દિવસે ભક્તો ભગવાનના દર્શન કરી શકશે. સવારે મદિર ખુલ્યા બાદ શણગાર આરતી કરવામાં આવશે. સવારે છ કલાકે શ્રીજીના દર્શન થઇ શકશે. સવારે 6  વાગ્યે મંદિર ખુલ્યા બાદ શણગાર આરતી કરવામાં આવશે. સવારે પોણા સાત વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે. સવારે આઠ ત્રીસ વાગ્યે ભગવાનને રાજભોગ ધરાવવાનો હોવાથી મંદિર બંધ રહેશે.

સવારે આઠ ત્રીસ વાગ્યે ભગવાનને રાજભોગ ધરાવવાનો હોવાથી મંદિર બંધ રહેશે

  • સાંજે ૦૭:૦૦ કલાકે શયન આરતી
  • રાત્રે ૦૮:૧૫ કલાકે મંદિર મંગલ મંદિર બંધ થશે
  • શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટે કાર્યક્રમની રૂપરેખા પ્રસિદ્ધ કરી.
  • પૂનમ તા-૨૪.૦૭.૨૦૨૧ને શનિવારના દિવસે ઠાકોરજીના દર્શનનો સમય

મંગળા આરતી સવારે ૬:૪૫ કલાકે

  • મંદિર ખુલશે શણગાર આરતી
  • શ્રીજીના દર્શન સમય સવારે ૬:૦૦ કલાકે
  • મંગળા આરતી સવારે ૬:૪૫ કલાકે
  • સવારે ૮:૩૦ કલાકે મંદિર બંધ થશે (રાજભોગ ધરાવવામાં આવશે)
  • સવારે ૧૧:૩૦ કલાકે મંદિર ખુલશે (રાજભોગ આરતી)
  • બપોરે ૧૨:૧૫ કલાકે મંદિર બંધ થશે (ઠાકોરજી પોઢી જશે)
  • બપોરે ૧૨.૩૦ કલાકે ઉત્થાપન મંદિર ખુલશે

સાંજે ૦૭:૦૦ કલાકે શયન આરતી

  • બપોરે ૨:૧૫ કલાકે સંધ્યા આરતી
  • સાંજે ૦૭:૦૦ કલાકે શયન આરતી
  • રાત્રે ૦૮:૧૫ કલાકે મંદિર મંગલ મંદિર બંધ થશે

સવારે પોણા સાત વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે..તો સવારે આઠ ત્રીસ વાગ્યે ભગવાનને રાજભોગ ધરાવવાનો હોવાથી મંદિર બંધ રહેશે..ત્યારબાદ ૧૧:૩૦ કલાકે મંદિર ખુલશે ત્યારે રાજભોગ આરતી કરવામાં આવશે.. બપોરે ૧૨:૧૫ કલાકે  ઠાકોરજી પોઢી જશે ત્યારે મંદિર બંધ થશે.

જો કે બપોરે ૧૨.૩૦ કલાકે ભગવનનના ઉત્થાપન બાદ મંદિર ખુલશે.તો બપોરે ૨:૧૫ કલાકે સંધ્યા આરતી થશે..જયારે સાંજે ૭:૦૦ કલાકે ભગવાન  શામળાજીની શયન આરતી કરવામાં આવશે..તો રાત્રે ૮:૧૫ કલાકે મંદિર મંગલ મંદિર બંધ કરવામાં આવશે..

READ ALSO

Related posts

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

ભાલ પંથકમાં ભારે તબાહી / નદીઓ બની ગાંડીતૂર તો ગામોમાં જવાના રસ્તા થયા બંધ, રાહતની માંગ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!