GSTV
Bollywood Entertainment Trending

સેનાને સેલ્યુટ કરવા બદલ શ્રદ્ધા કપૂર થઇ ટ્વિટર પર ટ્રોલ

બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધ કપૂર પાછલા ઘણાં દિવસોથી લાઇમલાઇટથી દૂર રહી છે પરંતુ સોશિયલ મીડિયા પર તેણે એક ફોટો શેર કર્યો હતો, જેના લીધે તે ફરીથી લાઇમલાઇટમાં આવી છે. તાજેતરમાં શ્રદ્ધાએ ઇન્ડિયન આર્મી સમજીને એક ફોટોને સોશિયલ મીડિયા પર શેર કરતાં ભારતીય સેનાને સેલ્યુટ કર્યું હતું. પરંતુ તે ફોટો ફેક નીકળતાં શ્રદ્દા હાલ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે.

શ્રદ્ધાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઓર્મીનો એક ફોટો શેર કરતા સેનાને સલામી આપી હતી. શ્રદ્ધાએ શેર કરેલા ફોટોમાં જોઇ શકાય છે કે માઇનસ 50 ડિગ્રી તાપમાનમાં બરફ વચ્ચે બે જવાનો સૂતા છે.

આ ફોટો દ્વારા શ્રદ્ધા સિયાચીનમાં ભારતીય સૈનિકને સલામી આપી હતી, પરંતુ ફોટો ફેક નિકળતાં શ્રદ્ધને ટ્રોલ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અનેક સેલેબ્રીટીઓને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યાં છે.

Related posts

નવો નિયમ/ કર્મચારીઓની બલ્લે-બલ્લે! હવે 1 વર્ષની નોકરી પર પણ મળશે ગ્રેચ્યુઇટી, સરકારે આપી જાણકારી

Bansari Gohel

સ્વાસ્થ્ય/ નાળિયેર પાણી પીયને મલાઈ ફેંકવાની ભૂલ ન કરતા, ફાયદા જાણી ચોકી જશો

Damini Patel

ડોલો-650નું વેચાણ વધારવા માટે ડોકટરોને આપવામાં આવી 1000 કરોડ રૂપિયાની ભેટ, NGOના ગંભીર આરોપ

Damini Patel
GSTV