GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

ભાઈ સાથે  કામ કરી રહેલી શ્રદ્ધા છે એકદમ નવર્સ

‘હસીના’માં પોતાના ભાઈ સિદ્ધાંત કપૂર સાથે કામ કરી રહેલી ઍક્ટ્રેસ શ્રદ્ધા કપૂર ફિલ્મનું શૂટિંગ શરૂ થયા પહેલાં જ નર્વસનેસ અનુભવી રહી છે.  શ્રદ્ધા હસીના ફિલ્મમાં દૈઉદની બહેન બની છે અન્ડરવર્લ્ડના ડોન દાઉદ ઇબ્રાહિમની બહેન હસીનાના જીવન પર આધારિત આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર હસીના – ધ ક્વીન ઑફ મુંબઈની ભૂમિકા ભજવવાની છે, જ્યારે તેનો ભાઈ સિદ્ધાંત દાઉદની ભૂમિકા  ભજવી રહ્યો છે.

આ ફિલ્મની વાત કરતાં શ્રદ્ધાએ જણાવ્યુ હતું કે તે ભાઈ સાથે કામ કરવા ઉત્સાહિત  પણ છે અને  નવર્સ પણ છે.

Related posts

આ રીતે સારાએ ઉજવ્યો 25મો બર્થ ડે, શેર કરી ક્યુટ તસ્વીરો

Arohi

સંજય દત્તના ઘરે પહોંચ્યા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, વાયરલ થઈ રહી છે તસ્વીરો

Arohi

ભવિષ્ય માટે આ પ્લાનિંગ કરી રહ્યો હતો સુશાંત, તો પછી આત્મહત્યા શા માટે કરી? ડાયરીના 15 પાનાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!