GSTV

અમદાવાદ : ઇસ્કોન ચાર રસ્તા નજીક શો રૂમમાં કોરોનાગાઈડ લાઈનનું ઉલ્લંઘન થતા કરાયો સીલ

અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. એવામાં કોર્પોરેશન કડકાઈથી કામ કરી રહી છે. પશ્ચિમ વિસ્તારમાં કોર્પોરેશનને એ વાત ધ્યાનમાં આવી હતી કે યુવાઓ ટોળે વળે છે. સાથે જ નિયમોનું પાલન થતું નથી. જેથી જ હવે કડકાઇથી કામગીરી હાથ પર લીધી છે. ઇસ્કોન ચાર રસ્તા નજીક એક શો રૂમમાં તપાસ કરાતા ત્રણ વ્યક્તિ માસ્ક વગર દેખાયા હતાં. જેથી શો રૂમ સીલ કરી દેવાયો. નિયમોનું પાલન સાથે ધંધા રોજગાર ચાલુ રાખવા માટે મંજૂરી અપાઈ છે. તેમ છતાં ઘણા વેપારીઓ તેનું પાલન કરતાં નથી. જેને લઈને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

READ ALSO

Related posts

પેટા ચૂંટણી અને પક્ષપલટો કરતા ધારાસભ્યને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની થઈ અરજી

Nilesh Jethva

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

pratik shah

હાથરસ ગેંગરેપ કેસ: અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય સીબીઆઈ તપાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!