GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

નીમચમાં આંખોના પલકારામાં જ તાશનાં પત્તાની જેમ વિખેરાઈને પાણીમાં તણાઈ ગઈ દુકાન

મધ્યપ્રદેશમાં સતત ભારે વરસાદને કારણે ઘણા જીલ્લાઓમાં પુરની પરિસ્થિતી ગંભીર થઈ ગઈ છે. કેટલાંક ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે. જેને કારણે વાહનવ્યવહાર પુરી રીતે ખતમ થઈ ગયો છે. લોકોની મુશ્કેલીઓ સતત વધતી રહી છે.

રાજ્યનાં 18 જીલ્લાઓમાં મૂશળધાર વરસાદ અને પુરને કારણે વધારે અસર જોવા મળી છે. ત્યારે આ વિસ્તારના ઘણા એરિયાના ડરામણા વીડિયો સામે આવી રહ્યા છે ત્યારે એવો જ એક વીડિયો ફરી એકવાર સામે આવ્યો છે. જેમાં એક નહેરના કિનારા પર આવેલી એક દુકાન વહી ગઈ હતી.

મધ્ય પ્રદેશના નીમચ જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી નાળામાં  પૂર આવ્યા છે. ક્યારે નીમચના કુકડેશ્વરમાં બસ સ્ટેશન પાસે આવેલી કેટલીક દુકાન નાળાના  પ્રવાહમાં તણાઈ છે. દુકાન જ્યારે નાણામાં તણાઈ ત્યારે દુકાનમાં કોઈ ન હોવાના કારણે મોટી જાનહાની ટળી હતી.  મળતી માહિતી પ્રમાણે જે દુકાન પાણીમાં તણાઈ તે મીઢાઈ અને જીવન જરૂરિયાત ચીઝ વસ્તુની હતી.

READ ALSO

Related posts

લોકડાઉન : રાજ્યમાં અંદાજીત 30 હજાર લગ્નપ્રસંગો થયા કેન્સલ, લગ્ન ઈચ્છુક યુગલો નવા વર્ષની જોશે રાહ

pratik shah

મધ્યપ્રદેશના રાજભવનમાં કોરોનાની દસ્તક, 6 લોકોના રિપોર્ટ પોઝીટીવ આવતાં ફફડાટ

Bansari

કોરોના હાહાકારઃ દેશમાં એક જ દિવસે સૌથી વધુ 170 લોકોના અને મહારાષ્ટ્રમાં 97ના થયા મોત

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!