GSTV
Home » News » “યે રિશ્તા ક્યાં કહલાતા હૈ”માં દુશ્મન બન્યા કાર્તિક-નક્ષ, વોશરૂમમાં કરી મારપીટ

“યે રિશ્તા ક્યાં કહલાતા હૈ”માં દુશ્મન બન્યા કાર્તિક-નક્ષ, વોશરૂમમાં કરી મારપીટ

મુંબઇ: સ્ટાર પ્લસના હિટ શો “યે રિશ્તા ક્યાં કહલાતા હૈ”માં ન્યુ ડ્રામા જોવા તમને મળશે. જેનાથી દર્શકો ચોંકી જશે. હકીકતમાં એક વીડીયો સામે આવ્યો છે જેમાં નાયરાનો ભાઈ નક્ષ અને કાર્તિકના વચ્ચે જબરદસ્ત ઝગડો થઇ રહ્યો છે.

આ વીડીયો નક્ષએ પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. વીડીયોમા કાર્તિક અને નક્ષ વોશરૂમમાં એકબીજા સાથે મારપીટ કરી રહ્યા છે. આ બંનેને જોયને લાગી રહ્યું છે કે આ બંને એકબીજાને જાનથી મારી નાખવા પર તુલ્યા છે. તમને જણાવીએ કે તેમનો આ ઝગડો શોનો આગામી સ્ટોરીનો ટ્વિસ્ટ માટે રહેલો છે.

હાલ આ શોમાં કાર્તિકની બહેન માનસી અને નાયરાનો ભાઈ અનમોલ સગાઈ અને લગ્નના સેગમેન્ટ ચાલી રહ્યા છે. શોમાં માનસી અને અનમોલની સગાઈમાં જબરદસ્ત ટ્વિસ્ટ જોવા મળશે.તમને જણાવી દઈએ કે, આ લડાઈનું અસલી કારણ કાર્તિક-નાયરા વચ્ચે આવનારી છોકરી આશી છે.

Related posts

કઝાકિસ્તાન: લશ્કરી ડિપોમાં થયો ભયાનક વિસ્ફોટ, બેનાં મોત 40 હજાર લોકોને સલામત સ્થળે ખસેડયા

Path Shah

માસ્ટર બ્લાસ્ટરનો વર્લ્ડ રેકોર્ડ ખતરામાં , વિશ્વકપમાં આ ખેલાડી તોડી શકે છે બ્લાસ્ટરનો વર્લ્ડ રેકોર્ડ

Path Shah

અમદાવાદ : રથયાત્રામાં સાબરમતી સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ રજૂ કરશે મલખંભના દિલધડક દાવ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!