GSTV
Home » News » દરરોજ એક બોક્સ સિગરેટ પીતો હતો આ શખ્સ, ફેફસા જોઈને ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા..

દરરોજ એક બોક્સ સિગરેટ પીતો હતો આ શખ્સ, ફેફસા જોઈને ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા..

ધૂમ્રપાન (સિગરેટનું સેવન) કરવું તમારા શરીર માટે કેટલા હદ સુધી પ્રાણઘાતક હોય છે તે ત્યારે જોવા મળ્યું કે ચીનમાં ડોક્ટરોએ એક બિમાર વ્યક્તિનાં મૃત્યું પછથી તેના ફેફસાને શરીરથી બહાર નિકાળ્યા પછી ખબર પડી હતી. લગભગ 30 વર્ષો સુધી આ વ્યક્તિ સતત ઘૂમ્રપાન કરતો હતો

આ વ્યક્તિનું આખું ફેફસું ગુલાબીથી કાળું પડી ચૂક્યું હતુ. જેમાં ફક્ત ટાર જ જામેલો હતો. ડોક્ટરો એ જ્યાર તેના ફેફસાને બહાર નિકાળી ને જોયાતો તેપણ હેરાન થઈ ગયા હતા.

જ્યારે ચીનમાં તબીબોએ તે માંદા માણસના મૃત્યુ પછી ફેફસાં બહાર નિકાળ્યા તો ગુલાબી હોવાને બદલે, આખું ફેફસાં કોલસા જેવું બની ગયું હતું, જે દાયકાઓથી તમાકુના અવશેષોને કારણે હતું. હવે તે કાળા ફેફસાંનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સર્જનો દ્વારા રેકોર્ડ કરાયેલ વિડિઓ સોશિયલ મીડિયા પર 25 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે. તેને કેપ્શન સાથે હોસ્પિટલ દ્વારા અપલોડ કરવામાં આવ્યું હતું: ‘તમે હજી પણ ધૂમ્રપાન કરવાની હિંમત કરો છો?’

ઉલ્લેખનીય છે કે મિડિયા યૂઝર્સે કાળા ફેફસાનો જ્યારે વાસ્તવિક વિડિયો સામે આવ્યા પછી સૌથી સારા ધૂમ્રપાન વિરોધી વિજ્ઞાપન નો કરાર આપે છે. ચીનનાં જિઆંગસુનાં વૂશી પીપલ્સ હોસ્પિટલમાં ડોક્ટરોએ 52 વર્ષીય વ્યક્તિનું મૃત્યું ફેફસાનાં ઘણા રોગો હોવાને કારણે મોત નિપજ્યું હતું. તેમના મોત પછી અમુ અંગોનું દાન કરવાનું જણાવ્યું હતું. પરંતુ ડોક્ટરોએ તેમનાં શરીરનાં અંગોની હાલત જોઈને અસંમજસમાં હતા.

READ ALSO

Related posts

ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી

Mansi Patel

સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?

Bansari

જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા, થોડા જ રૂપિયા ખર્ચવા પર મળશે બીજું પાન કાર્ડ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!