GSTV

શૉકિંગ: મહેસાણાના આ શખ્સે વિદેશમાં વેચી નાંખ્યાં 300 બાળકો

Last Updated on August 18, 2018 by

ગુજરાતના 300 બાળકોને વિદેશમાં વેચવાના ગંભીર મામલે. અમદાવાદ ક્રાઇમબ્રાંચની એક ટીમ મુંબઇ પહોંચી છે. એક પીઆઇની સ્ક્વોડે મુંબઇ જઇ આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. જેમાં બાળકોની વોચ ગુજરાતમાં જ ગોઠવતા હોવાની આરોપીઓએ કબૂલાત કરી છે. મુખ્ય સૂત્રધાર મહેસાણાના રાજુ ગમલેવાલા સહિત ચાર આરોપીની પૂછપરછ કરાઇ છે. જેમાં બાળકોને વિદેશ વેચ્યા હોવાની પણ આરોપીઓએ કબૂલાત કરી છે. આરોપીએ કબૂલાત કરી છે કે તેઓએ નવેમ્બર 2017, ફેબ્રુઆરી 2017, માર્ચ 2018માં બાળકો મોકલ્યા છે. આ ચારેય બાળકો ગુજરાતી હોવાની પોલીસને પ્રબળ શંકા છે.

Related posts

ઝાટકણી/ રાજકીય નેતાઓ ઇન્જેકશન વહેંચે તો તેની સામે પગલાં કેમ નથી લેવાતા? રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે હાઇકોર્ટનો રૂપાણી સરકારને તીખો સવાલ

Bansari

7 દિવસમાં તૈયાર થઇ જશે ફસલ! બાલકનીથી લઇ બેડરૂમ સુધી ઉગાડી શકો છો, લાખોની થશે કમાણી

Damini Patel

મેઘ મલ્હાર/ રાજ્યમાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ, ગુજરાતના આ મિનિ કાશ્મીરમાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!