GSTV
Home » News » ગુજરાત સરકારના એજ્યુકેશનના દાવા નિકળ્યા પોકળ, શિક્ષણમાં ડ્રોપ આઉટના ચોંકાવનારા આંકડા આવ્યા સામે

ગુજરાત સરકારના એજ્યુકેશનના દાવા નિકળ્યા પોકળ, શિક્ષણમાં ડ્રોપ આઉટના ચોંકાવનારા આંકડા આવ્યા સામે

ગુજરાત સરકાર શિક્ષણના પ્રસારને મહત્વ આપતા હોવાના દાવા થાય છે. પરંતુ શિક્ષણમાં ડ્રોપ આઉટના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ટ્રોપ આઉટ રેશિયો 6 ધોરણ પછી 40 ટકા જોવા મળી રહ્યો છે. જે કોંગ્રેસની સરકારમાં 18 ટકા અને  પછી 7 ટકાના ક્રમે ગયો હતો. અત્યારે ડ્રોપ આઉટ રેશિયો 4 ટકા અટક્યો છે. જે બધા પ્રયાસ કરીને બંધ કરવા જોઈએ.

રાજ્યમાં કોઈપણ સરકારી મેળામાં શિક્ષકને જવાબદારી આપવામાં આવે છે. તેથી શિક્ષકોનો શાળા ગેરહાજરી દેખાય છે. તેવા પણ આક્ષેપ થયા છે. 1 લાખ 85 હજાર શિક્ષકો સરકારનું કામ કરે છે. શિક્ષકને મુશ્કેલી પડી રહી છે. પગાર ધોરણમાં વિસંગતતા જોવા મળે છે અને તમામ શિક્ષકને લાયકાત મુજબ પગાર અપાય તેવી પણ માંગ ઉઠી છે.

આજે ગૃહમાં ચર્ચા દરમિયાન  કોંગી ધારાસભ્ય ઋત્વીજ મકવાણાએ શિક્ષણ વિભાગ ત્રણ ભાગમાં હોવો જોઈએ. તેવી માંગ કરી છે. ધોરણ 12 સુધી અભ્યાસ કરતા 85 ટકા બાળકો  શાળા છોડે છે. તેવામાં ગાંધીજીના આદર્શ અનુસાર હુન્નર સાથે શિક્ષણ આપવાની પ્રથા દાખલ કરાય. તેવી વિદ્યાર્થી, શિક્ષક અને વાલી તરીકે સૂચના કર્યુ હતુ.

Read Also

Related posts

અમદાવાદ : પાણી જન્ય રોગચાળો ન વકરે આ માટે તંત્ર એલર્ટ પર

Arohi

VIDEO : રૂપિયા ઉઘરાવતો ટ્રાફિક બ્રિગેડનો જવાન સસ્પેન્ડ

Arohi

સરકારે નળ સરોવરના રક્ષણ માટે એક્શન પ્લાન ઘડ્યો, 11 ઉચ્ચ અધિકારીઓને બનાવ્યા ટાસ્કફોર્સના સભ્ય

Mayur
Do NOT follow this link or you will be banned from the site!