GSTV

શોકીંગ / ફ્લાઈટમાં પહેરેલ પેન્ટી અને બ્રા વીચેની આ મહિલા બની ગઈ કરોડપતિ, ઢગલો રૂપિયા આવતા જ નોકરી છોડી દીધી

Last Updated on October 22, 2021 by Pravin Makwana

દુનિયાભરમાંથી આપણે કેટલીય અજીબોગરીબ ઘટના જોવા અને સાંભળવા મળતી હોય છે. તો આવો આજે અમે પણ આપને અહીં એક આવી જ વિચિત્ર ઘટના વિશે જણાવા જઈ રહ્યા છીએ. જેને વાંચ્યા બાદ આપ પણ વિચારવા લાગશો, કે શું હકીકતમાં આવું પણ બનતું હશે. શું આપે ક્યારેય કોઈ મહિલાને વપરાયેલ અંડરગારમેન્ટ્સ ખરીદતા જોઈ છે. મોટા ભાગના લોકોનો જવાબ ના હશે. પણ અમે આપને જણાવી દઈએ કે, એક પૂર્વ એકહોસ્ટેસે પોતાના પહેરેલા અંડરગારમેંટ્સને વેચીને કરોડપતિ બની ગઈ છે. જી હા…ફક્ત એક પેન્ટીંઝ વેચીને તેને લગભગ એક લાખ સુધી મળી જાય છે.

બ્રા

ફ્લાઈટમાં યુઝ્ડ પેન્ટીં વેચતી હતી એક્સ એરહોસ્ટેસ

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર એક એકસ એર હોસ્ટેસે હોશ ઉડાવનારો ખુલાસો કરતા તેણે ફ્લાઈટમાં પોતાની પેન્ટી વેચીને લાખો રૂપિયાની કમાણી કરી છે. જેસ્મીન પિંક નામની આ મહિલાએ જણાવ્યું છે કે, તે શિફ્ટ કાયમ ફેરફાર અને 12 કલાકની નોકરીના કારણે હેરાન થઈ ગઈ હતી. તેના કારણે તેને પોતાની એરહોસ્ટેસની નોકરી છોડી દીધી. બે વર્ષની નોકરી કર્યા બાદ જૈસ્મીને ભલે રાજીનામું આપી દીધું હોય પણ આ અગાઉ તે ફ્લાઈટમાં પોતાના ટાઈટ યુઝ્ડ અને ફ્રેગરેંટવાળી પેન્ટી મુસાફરોને વેચતી હતી.

અંડરગારમેંટ્સ વેચીને બની ગઈ કરોડપતિ

તેણે જણાવ્યુ કે, જ્યારે તે એરહોસ્ટેસ હતી ત્યારે તે મહિલામાં 2 લાખ રૂપિયા સુધી કમાઈ લેતી હતી. જો કે, હવે તે પોતાની વપરાયેલી પેન્ટી અને બ્રા વીચેની તેનાથી પણ વધારે રૂપિયા કમાઈ રહી છે. જૈસ્મીન એડલ્ટ સાઈટને પોતાની તસ્વીરો પણ વેચી રહી છે. જેનાથી તેની સારી એવી કમાણી થઈ ગઈ છે. તેણે પોતાના એક નિવેદનમાં કહ્યુ છે કે, તેણે ફક્ત પોતાની પહેરેલી 10 અંડરગારમેંટ્સ વેચીને કરોડપતિ બની ગઈ.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!