GSTV

પાકિસ્તાનનાં પૂર્વ બોલર શોએબ અખ્તરે આપ્યુ અજીબોગરીબ નિવેદન, આના માટે ઘાસ ખાવા પણ છે તૈયાર

પાકિસ્તાનનો ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને ખતરનાક ઝડપી બોલર શોએબ અખ્તર દરરોજ પોતાની કોમેન્ટ્સને કારણે ચર્ચામાં રહેતો હોય છે. આમેય તેની રમત કાળથી જ શોએબને વિવાદમાં રહેવાનું પસંદ હતું. હવે તે દરરોજ કોઈને કોઈ નિવેદન કરીને પ્રકાશમાં રહે છે ક્યારેક તે વિવાદાસ્પદ નિવેદન કરે છે તો ક્યારે તેની વાતમાં સતારાત્મકતા પણ દેખાય છે.

હવે તેણે કહ્યું છે કે દેશની આર્મીના બજેટમાં વાર્ષિક વૃદ્ધિ થવી જોઇએ. આ ઉપરાંત આર્મીના વડાને વિનંતી  છે કે તેઓ  પ્રજાની સાથે મળીને કામ કરે.

શોએબ અખ્તરે આથી પણ આગળ વધીને એટલે સુધી કહી દીધું હતું કે જો ભગવાને મને અધિકાર આપ્યો તો હું ખુદ ઘાસ ખાઇશ પણ આર્મીના  બજેટમાં વધારો કરીશ. હું લશ્કરી વડા સાથે બેસીને મસલત કરીશ અને નિર્ણય લેવાનું કહીશ. તેઓ કહેશે  કે બજેટ 20 ટકા છે તો હું 60 ટકા કરી દઇશ. જો આપણે ખુદ જ એકબીજાનું અપમાન કરીશું તો આખરે નુકસાન તમામનું છે.

READ ALSO

Related posts

દેશમાં કોરોનાનું કમ્યુનિટી સ્પ્રેડિંગ ચાલુ થયાનું માની રહ્યા છે આ આરોગ્યમંત્રી, કર્યા આ ખુલાસા

Karan

કામના સમાચાર/ સરકારની આ યોજનામાં તમને મળશે મફતમાં ગેસ સિલિન્ડર, જલ્દી કરો અંતિમ તારીખ છે 30 સપ્ટેમ્બર

Pravin Makwana

ડીસા : ભારે વરસાદથી અનેક ખેતરો બેટમાં ફેરવાયા, બે મહિના બાદ પણ પાણી ભરાયેલા રહેતા ખેડૂતોની બે સીઝન ફેલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!