GSTV
Home » News » ‘ભાડમાં ગયો કાયદો અને અમે આચાર સંહિતાને પણ જોઈ લેશું’

‘ભાડમાં ગયો કાયદો અને અમે આચાર સંહિતાને પણ જોઈ લેશું’

Sanjay Raut challenge model code

નેતાઓ અને ઉમેદવારોના મનમાં આચાર સંહિતાનાં ઉલ્લંઘનને લઈને એક ડર હોય છે. ચૂંટણી પંચ દર વખતે નેતાઓના ભાષણોનું નિરીક્ષણ કરે છે. પરંતુ શિવસેનાના નેતા સંજય રાઉતે આચાર સંહિતાને પડકાર આપ્યો છે. એક ભાષણમાં તેમણે કહ્યું કે ભાડમા ગયો કાયદો અને આચાર સંહિતા પણ અમે જોઈ લઈશું.

શિવસેનાના નેતા સંજય રાઉતે આચાર સંહિતા મામલે આપેલા નિવેદન બાદ તેમણે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે અમને ખબર છે આદર્શ આચાર સંહિતા એટલે શું. વારંવાર આચાર સંહિતાના નામે ધમકી આપવામાં આવી રહી છે. શિવસેના હમેશા આચાર સંહિતાનું પાલન કરે છે. તેમ છતા આચાર સંહિતાના નામે ધમકાવવામાં આવે છે.

શિવસેનાએ આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે તેમણે મુંબઈના મીરારોડમાં આયોજિત એક જનસભામાં જણાવ્યુ હતુ કે, આચાર સંહિતાને અમે જોઈ લઈશુ. જે અમારા મનમાં વાત છે અમે અમારા દિલમાં પણ છે. જેથી આ વાત હમેશા બહાર નિકળી આવે છે. સંજય રાઉતે આપેલા આ પ્રકારના નિવેદન બાદ તેમને ચૂંટણી પંચે નોટિસ પણ ફટકારી હતી. જે બાદ સંજય રાઉતને પ્રતિક્રિયા આપવાની જરૂર પડી હતી.

READ ALSO

Related posts

મોદીએ ગુજરાતના આ મંદીરમાં કરી પૂજા-અર્ચના, શિશ ઝૂકાવીને આપી દક્ષિણા

Karan

ભારતને યુદ્ધની ધમકી આપનાર પાકના મંત્રીની ખુલી પોલ, કારનાં નાણાં ચૂકવવાનાં છે ફાંફા

Mayur

પ્રધાનમંત્રીના વારાણસીના આ ફેને જે કર્યું તે સાંભળીને તો નરેન્દ્ર મોદી પણ અચંબિત થઈ જશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!