GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

સામનામાં શિવસેનાએ ફરી વખત ભાજપ પર કર્યા પ્રહાર, ‘જે મહારાષ્ટ્રમાં થયું તે જ હરિયાણામાં થયું’

શિવસેનાએ ફરીવાર પોતાના મુખપત્ર સામનામાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા. સામનામાં શિવસેનાએ જણાવ્યુ કે, મહારાષ્ટ્ર વિધાનસભામાં જે થયુ તે હરિયાણામાં પણ થયુ. મહારાષ્ટ્રની સત્તાધારી પાર્ટી ભાજપનું સંખ્યા બળ મહારાષ્ટ્ર અને હરિયાણામાં ઘટ્યું છે. મહારાષ્ટ્રમાં જેવી રીતે અકબ કી બાર ૨૨૦ કે પાર અને હરિયાણામાં અબ કી બાર ૭૫નો નારો આપવામાં આવ્યો હતો.

તે નારા પર બન્ને રાજ્યમાં પાણી ફરી વળ્યુ છે. હરિયાણામાં ભાજપનો ઘોડો ૪૦ બેઠકે ઉભો રહી ગયો. ભાજપનું અનુમાન હતુ કે,હરિયાણામાં કોંગ્રેસ વધારે ઉકાળી નહી શકે. પરંતુ ભાજપનું આ અનુમાન કથિત સાબિત થયુ છે. કોંગ્રેસે હરિયાણામાં ૩૧ બેઠક પર કબજો મેળવ્યો છે.

ત્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીનું સંખ્યાબળ ૧૦૦ની પાસે પહોંચી ગયુ છે. ભાજપે બન્ને રાજ્યમાં જેવી રીતે ચૂંટણી પ્રચાર કર્યો તેનો ફાયદો કોંગ્રેસને થયો હોય તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. બન્ને રાજ્યમાં ભલે સરકાર ભાજપની હોય પરંતુ ભાજપ માટે રાજ્યમાં કામ કરવુ મુશ્કેલ બનવાનું છે.

READ ALSO

Related posts

તીજોરી ખાલીઃ સરકારી કર્મચારીઓને પગાર ચુકવવા માટે સરકારે આવતા મહિને લેવી પડી શકે છે લોન

Mansi Patel

સરકારી નોકરી : આ તક ના ચૂકતા, દેશની 43 બેન્કોમાં 9,638 જગ્યાઓ માટે પડી છે જાહેરાત

Karan

હવે જો કંઈ પણ અટકચાળો કરશે ચીન તો આવી બનશે, સર્જિકલ સ્ટ્રાઈક કરનારી આ ફોર્સ પહોંચી ગઈ છે લદ્દાખ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!