GSTV

શિવરાજ સિંહ ચૌહાણે એક નિવેદન આપી સોનિયા ગાંધીને બોલવા પર મજબૂર કરી દીધા

Last Updated on August 19, 2019 by Karan

મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ પર આર્ટિકલ ૩૭૦ અંગે આકરા પ્રહાર કર્યા.. શિવરાજસિંહે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ દેશની જનતાને આર્ટિકલ ૩૭૦ અંગે ભ્રમિત કરી રહી છે. જેથી આ મામલે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ મૌન તોડવુ જોઈએ અને કોંગ્રેસ પાર્ટીનું સ્ટેન્ડ નક્કી કરવુ જોઈએ.

તેમણે કહ્યુ કે, આર્ટિકલ ૩૭૦ અંગે કોંગ્રેસના નેતાઓ અલગ-અલગ પ્રકારના નિવેદન આપી રહ્યા છે. તેમ છતા સોનિયા ગાંધી આ મામલે કઈપણ બોલવા તૈયાર નથી. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવતા કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના નેતાઓએ મોદી સરકારના પક્ષમાં નિવેદન આપ્યું હતું. જ્યારે કોંગ્રેસના કેટલાક નેતાએ મોદી સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.

Read Also

Related posts

BJPને ટક્કર આપવા રાહુલ ગાંધીનો એક્શન પ્લાન: તૈયાર કરી રહ્યા છે યુવાન ટીમ, કનૈયા કુમાર શામેલ થાય તેવી અટકળો

Pravin Makwana

ગજબ / મુંબઈથી પ્રયાગરાજ જતી ટ્રેનમાં રાખેલી શબપેટીમાંથી મૃતદેહ ગાયબ

Damini Patel

દુર્ઘટના/ મુંબઇના બાંદ્રા-કુર્લામાં નિર્માણાધીન પુલ તૂટી પડ્યો, 13 મજૂરો ઘાયલ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!